________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ર૫૩ ઓ તાબાનાં કારખાનાઓમાં તે વેહેચી નાંખે અને વણકરોને અમુક દિવસે તે પ્રમાણે માલ તૈયાર કરવા સારૂ અગાઉથી નાણાં લેવાને માટે બોલાવે. દરેક વણકરને જે રકમ અપાય તે તેને ખાતે મંડાય અને જે માલ તે આપે તે તેને ખાતે જમે થાય. જે વણકર ભાવમાં વાંધો નાંખે તે વેપાર સભા પિતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરે.
૧૮૧૩ ની કમિટિએ કરેલી તજવીજમાં પડેલ પુરાવાથી આ રીતમાં કેટલે દુરૂપયોગ થતો હતો તે જણાઈ આવે છે. ટોમસ મને કહી ગયું છે કે બારામહાલમાં કંપનીના નેકરે બધા વણકરોને એકઠા કરે, અને જ્યાં સુધી તેઓ ફકત કમ્પનીને જ આપીશું એવો કરાર ન કરે ત્યાં સુધી તેમને પેરામાં રાખે. એકવાર વણકરે અંગ ઉપર રકમ લીધી એટલે જવાબદારીમાંથી તે કદી મુક્ત થાય નહિ. જે માલ આપતાં વિલંબ થાય તો તેના ઉપર પેર (મોશલ) મૂકાય, અને તેના ઉપર કેર્ટમાં કામ પણ ચાલે. પટાવાળાનો પેર (મોશલ) મૂકાયો એટલે વણકર ઉપર હમેશના એક આનાને દંડ; અને પટાવાળાના હાથમાં નેતરની સોટી આપવામાં આવે, જેને ઘણીવાર સદુપયોગ પણ થાય. ઘણીવાર વણકરોના દંડ થાય અને દંડની વસુલાત સારૂ તેમનાં પીતળનાં વાસણ જપ્ત થાય. આવી રીતે વણકરની તમામ વસતિ કારખાનાઓવાબાના તાબામાં થઇ ગઈ હતી. મિ. કોકસ લખાવે છે કે જે કારખાનાં ઉપર તેની દેખરેખ હતી તેમના કુટુંબ અને સંબંધીઓ સિવાય-૧૫૦૦ વણકર તેના એકલાના તાબામાં હતા –
વળી આ વણકર ઉપર જે અમલ ચલાવવાને તેને આધારે માત્ર વહીવટ ઉપર ન હતું પણ તેનો કાયદાને પણ આધાર હતું. એ કાયદો ઘડવામાં આવ્યો હતો કે (૧) કોઈ વણકર કમ્પની પાસેથી અગાઉથી નાણાં લે તે તેણે કમ્પની સિવાય બીજા કોઇ દેશી અથવા યુરોપીયનને કમ્પની સાથે કરાર કર્યો હોય તે માલ આપ નહિ, અથવા તેવા કોઈને માટે કંઈ પણ મા