________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૫૯ તપાસ કરતા હતા; હિંદુસ્તાનના લોકોના રોજગાર અને તેમને તેમાંથી મળતી રોજી નફે વિગેરેનો સબબ તેમની પાસે નહતા. તેઓને તપાસ કરવાનું એ હતું કે કમ્પનીને વેપાર રદ થાય તે બ્રિટીશ પ્રજાને વેપાર વધે કે નહિ અને ઇંગ્લંડના ખાનગી વેપારીઓ અને કારખાનાવાળાઓને નફો થાય કે નહિ. ૧૮૧૩ અથવા ૧૮૩૨ ની તજવીજમાં હિંદુસ્તાનના સ્વકીય વેપાર રોજગારની પુષ્ટિ બાબતમાં તજવીજ કરવાનું તેમને કારણ નહતું, અને તે પછીના શિર વર્ષમાં પણ તેવી તજવીજ તેમના તરફથી કરવામાં આવી નથી.
છતાં પહેલા પુરાવામાંથી આપણને ઘણી માહીતી મળે છે. આ પ્રકરણમાં તેને ટુક સાર આપવામાં આવ્યો છે.
હિંદુસ્તાનનું રૂ અમેરિકાના કપાસ કરતાં ટુંક તારનું છે, વધારે કચરાવાળું છે અને તેનો માલ બનાવવામાં કુચ વધારે પડે છે. ઘણું કરીને જાડા કાપડમાં તે વપરાય છે, અથવા ઉનનું કાપડ બનાવવામાં મિશ્રણ કરવામાં તે કામમાં આવે છે. સુરતનું રૂ સહુથી સારું ગણાય છે. હિંદુસ્તાનમાં બનતી ડાકા મસ્તીનના જે માલ ઈગ્લેંડમાં બનતું નથી. તિનેવલીમાં માનસાના ટાપુમાંથી મંગાવેલા બીમાંથી સારી જાતનું રૂ ઉત્પન્ન કરવામાં આવે છે. લાંબા તારનું રૂ-દરીઆ કીનારાની પાસેના પ્રદેશ સિવાય બીજે ઠેકાણે થતું નથી, અને પિતાને માટે માલ બનાવવા સારૂ લોકોને તેની જરૂર નથી. હિંદુસ્તાનમાં તમામ રૂ હાથથી કે તાય છે.
અમેરિકન રૂની હરીફાઈથી હિંદુસ્તાનમાં આવતા રૂને જ ઘટી ગયે છે. ઇટ ઈન્ડિયા કમ્પનીના મુલકમાંથી આવતું રૂ બ્રિટીશ બજારમાં જે રૂ આવતાં તે બધામાં સહુથી ઉતરતું છે. મુંબઇનું સાફ રૂ અને અમેરિકાના રૂ વચ્ચે દશથી પંદર ટકા કિંમતને ફેર રહે છે. સુરતનું રૂ જાડા કાપડમાં વ૫