________________
પ્રકરણ ૧૦ મુ.
વામાં એમણે કરેલી નિષ્ઠાપૂર્વકની મદદતે માટે સર વિલ્યમ બેન્ટિકે તેમને સારે। સત્કાર કર્યાં. તે પછી રાજા રામ મેાહનરાય ઇંગ્લેંડ ગયા, અને લેડું વિધ્યમ એન્ટિન્યુના આ પગલાની સામેની એક અરજ ઉપર ચર્ચા થતી હતી તે વખતે હાઉસ આક કામન્સમાં હાજર હતા, અને હિંદુસ્તાનની સરકારના ઠરાવ ઉપર બ્રિટિશ પાર્લમેન્ટને મજુરી આપતી નજરે જોવાને તેને સ ંતેષ થયું. અને જે સુધારકન્રુત્તિ, પશ્ચિમના સાહિત્ય અને વિચારતન્ત્રતે માટે જે પ્રેમ અને બ્રિટિશ સામ્રાજ્ય ઉપર જે શ્રદ્દા, રાજા રામમેાહનરાયના જીવનને પ્રેરતાં હતાં, તેજ વૃત્તિ, તેજ પ્રેમ અને તેજ શ્રદ્ધાએ અંગ્રેજી નિશાળા અને કાલેજામાંથી તરતજ નીકળેલા હજારા જુવાન ઇન્ડિયનેાનાં મનમાં ઘર કર્યું.
આ પ્રમાણે જ્યારે મહારાણી વિકટેરીયા બ્રિટિશ સામ્રાજ્યની ગાદીએ બેઠાં તે વખતે તેમની ભારતીરૈયતના મનમાં તેમને માટે ઊંડા, વિશાળ અને ભક્તિયુક્ત પ્રેમ હતા; કારણ કે ઇંગ્લંડની રાજ્યનીતિ ઉદાર અને વિશ્વાસુ હતી. એ મહારાણીશ્રીના લાંબા રાજ્યના અંત સુધી એજ ઔદાર્ય અને વિશ્વાસની નીતિ ચાલુ રહી હત તેા હિંદુસ્તાનને ધણું ઠીક હતું. હિંદુસ્તાનના રાજ્ય વહિવટનું કામ બ્રિટિશ પ્રજાએ માથે લીધેલા કામમાં સાથી વધારે વિકટ અને અગત્યનું છે, અને તે કામ લેાકેાની સહાયતા વિના, અને તેમના ઉપર વિશ્વાસ મૂક્યા વિના કદી પણ પાર પાડી શકાય તેમ નથી.
૩૯૪
મહારાણીશ્રી ગાદીએ આવ્યાં તેજ વર્ષમાં બ્રિટિશ વહિવટનુ કામ કેટલું કાણુ છે તે પ્રત્યક્ષ થયું. ૧૮૦૩ અને ૧૮૦૪ લાર્ડ વેસ્સીના યુઘ્ધાના રિણામમાં મેટા દુકાળા મુંબઇ અને ઉત્તર હિંદુસ્તાનમાં પડ્યા હતા. ૧૯૧૩ માં એક ખીજો દુકાળ મુંબાઇમાં પડયા હતા અને જુલમી જમાબન્દીથી પીડાતા મદ્રાસમાં ૧૮૦૭–૧૮૨૭ અને ૧૮૩૩ માં મેટા દુકાળા પડથા હતા. તે અત્યારે મહારાણીના અમલના પહેલાજ વર્ષમાં તેમજ જુલમી જમાબન્દીથી