________________
- પ્રકરણ ૧૦ મું.
- આ બે સુધારા તે આ છે, આ રાજ્યમાં હજી કોને રાજ્યની કાર્યભાર સભાઓમાં ભાગ અપાયું નથી. અને આ રાજ્યમાં લોકની સાંપત્તિક સ્થિતિ સુધરી નથી, આ લોકોની સહાયતા વિના કદી થવાનું નથી. જેને ટુઅર્ટ મિલ કહે છે કે બીજાનાં હિત સાચવવા ગમે તે સાચો ઇરાદે હોય, પણ તે ઇરાદા સામે તે બીજાઓના હાથપગ બાંધી લેવાની રીત કદી સહીસલામત કે સારી અસર કરે તેવી નથી. જીવનમાં જે કાંઈ સ્થાયી સુધારા કરવા હોય તે પિતાનાજ શ્રમથી થઈ શકે છે, પણ હવે મહારાણી વિકટોરિયાનાઅમલને ભારતવર્ષના આર્થિક ઇતિહાસ સાથે સવિસ્તર પરિચય કરીએ.
ssss
વિભાગ ૧ સમાસ હ
* હાલ લોર્ડ મેલેના રાજ્યકીય સુધારામાં આ અગત્યના સુધારાને સ્થાન :યું છે, એ બહુ ખુશીની વાત છે.