________________
૨૭૮
પ્રકરણ ૬ ઠું.
આવેલે વેપાર ૧૮૩૩ માં કમ્પનીને પટે તાજે થયો તે વખતે કેવળ નષ્ટ થઈ ગયા હતા.
ફમ્પનીને વેપાર જેમ જેમ કમી થતા ગયા તેમ તેમ ખાનગી વેપારીઓના હાથમાં જતે ગયે. સને ૧૮૧૩ માં ખાનગી વેપારીઓને માટે હિંદનો વેપાર ખુલ્લું મુકાયો હતો. તે પછી પંદર વર્ષના અરસામાં કમ્પનીના વેપારની વાર્ષિક સરાસરી ૧૮૮૨૭૧૮ ની હતી ત્યારે ખાનગી વેપારીઓની ૫૪૫૧૪૫૨ ની આવે છે એટલે કમ્પનીના કરતાં ખાનગી વેપારીઓને વેપાર ત્રણ ગણે થયો એટલે ખાનગી વેપારીઓ વેપાર ચલાવવાને કમ્પની કરતાં વધારે લાયક નીવડ્યા. પણ કમ્પનીના વેપારનો ક્ષયજ વધતો ચાલ્યો. ૧૮૧૩ કલકત્તથી વીસ લાખ પાઉન્ડનો સુતરાઉ માલ ચઢયો હતો; ૧૮૩૦ માં કલકત્તેથી વીસ લાખ પાઉન્ડનો સુતરાઉ માલ વિલાયત ઉતર્યો. ૧૮૨૩ માં પહેલું બ્રિટિશ સુતર ઈન્ડિયામાં આવ્યું.૧૮૨૪ માં ૧૨૧૦૦૦ પાઉન્ડનું અને ૧૮૨૮માં તે તે ૪૦૦૦૦૦૦૦ ચાળીસ લાખ સુધી પહોંચી ગયું. ઊનનો માલ, તાંબુ, સીસું, લોખંડ, કાચ, અને માટીને સામાન પણ વિલાયતથી ચઢતે હતો. હિંદુસ્તાનમાં વિલાયતી માલ ઉપર ૨ ટકાની નામની જકાત હતી, અને વિલાયત સારૂ હિંદુસ્તાનને માલ જે ચઢે તો તેના ઉપર કિંમતના ૪૦૦ ટકા સુધી પહોંચેલી પ્રતિબંધક જકાત નાંખવામાં આવી હતી. નીચેના કેઠામાં તે પ્રતિબંધક જકાતને ફેડ આપવામાં આવેલ છે. | કિંમત ઉપર ટકા.
૧૮૧૨ નેતરકામ-શણગારનું. [ ૭૧ મઝલીન.
૨૭ [ ૩૭ કેલીકો. | ૭૧ | ક | ૧૦
માલ.
૧૮૨૪
૧૮૩૨
૫૦