Book Title: British Hindusthanno Arthik Itihas Part 01
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh

View full book text
Previous | Next

Page 398
________________ બ્રિટિશ હિં’દુસ્તાનના આર્થિક ઇતિહ્રાસ. ૩૨૭ ઉદ્દાર નીતિના આ કાયદાની એક કલમમાં સબળ રીતે ઉદ્યાષ કર્યાં, જે નીચે પ્રમાણે તેઃ— “ અને એવા કાયદા કરીએ છીએ કે ઉપર લખેલા મુલકના કોઈ વતની, અથવા જન્મથી જ મહારાજાધિરાજની રૈયત થયેલા તે મુલકમાં રહેનાર, કોઈપણ, માત્ર ધર્મ, જન્મસ્થળ, કુલ, વર્ણ કે એમાંના કોઇ એક કારણથી કમ્પનીના તાબામાં કોઈ પણ જગા અધિકાર અથવા રાજગારી મેળવવા માટે નાલાયક ગણાશે નહિં. આ કાયદો પસાર થયા તે વખત મેકાલે હાઉસ આ કામન્સમાં હતા; અને આ કલમ ઉપર તેનું પ્રખ્યાત ભાષણ ધણીવાર પ્રમાણ તરીકે ઉચ્ચા રવામાં આવેલું છે તે પણ વળી એકવાર આપણે યાદ કરીએ. પરંતુ આ પ્રબંધને એક ભાગ એવા છે કે જેના સંબધમાં ખીજે ઠેકાણે જે વ્યાપાર ચાલી રહ્યા છે તેને લઇને એ શબ્દ માલવાના મારા વેગને અટકાવવાને હું અસમર્થ છું. જે કલમ ઉપર હું આપનું ધ્યાન ખેંચવા માગુ છુ તે એ ડાહી, પરહિતેચ્છુ, અને અમીરી કલમ છે, જેમાં આપણે એવા ઠરાવ કર્યો છે કે આપણા ભારત સામ્રાજ્યને કાષ્ઠ વતની તેના વર્ણ, કુલ કે ધર્મ માત્રના કારણથી અધિકાર મેળવવાને નાલાયક ગણાશે નહિ. સ્વાર્થી હૃદય અને સાંકડા સનવાળા મનુષ્યાને જે નામ બહુ અપમાનકારક લાગે છે તેવુ - વેદીએ ’ એવું નામ પડવાનું જોખમ વેઠીને પણ હું કહું છું અને મારે કહ્યા વિના ચાલે એમ નથી કે મારા જન્મ પર્યન્ત આ કાયદો ઘડવામાં હું સામેલ હતા એ વાતનું મને અભિમાન રહેશે. " "< બયરે કહ્યુ છે કે, હિંદુસ્તાનમાં કેટલાક જુલમી રાજાને એવી ટેવ હતી કે જ્યારે પેાતાની રૈયતમાંના કાઇ મેટા અને પ્રખ્યાત માણસની શક્તિ

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408