________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક પ્રતિદ્વાસ.
Th
શકતા; આખા ગામને નફે થાય તેવા સુધારાની તે સૂચનાઓ કરતા; અને જાહેરશાન્તિ સાચવી રાખીને ગામ લેાકેાને એકઠા કરી શકતા. હજી સુધી પંચ તરિકે જે લેાક એને કામ સાંપે તેમના દિવાની કજીઆ પશુ તે ચુકવે છે અને પ્રથમ પણ ચુકવતા, અથવા પોતે ન ચૂકવે તે બીજા લાકાને પાંચ તરિકે પોતે નીમ્યા હાય અથવા પક્ષકારાએ નીમ્યા હોય તેના પ્રમુખ તરીકે કામ કરતે.
આ સિવાય બીજાને માટે કેપ્ટન રાખટ્સને તે મિરાસદાર છે એવું ઘણા દસ્તાવેજોથી સાબિત કરેલું છે. અને લખે છે કે, આ જીલ્લામાં બધા ગામામાં મિરાસી રિવાજ અત્યારે ચાલે છે, અને હમણા નથી એવાં ગામ તે થાડાંજ છે. ' ૧૮૨૧ માં આ પ્રમાણે તેણે લખ્યું હતું. મરાઠા રાજ્યમાં મુ ંબઇના ખેડૂતને મેળે અને હુ સા હતા તેને આ દસ્તાવેજ આપણને સારા ખ્યાલ આપે છે.
અર્હમદનગર.
આ જીલ્લામાં કૅપ્ટન પેફ્રિજરને વહિવટ હતો. તે લખે છે કે જે ખેડુતા મિરાસદાર છે, તે પેાતાની જમીનની જ્યારે નજરમાં આવે ત્યારે અને જેમ નજરમાં આવે તે પ્રમાણે વ્યવસ્થા કરી શકે છે અને ધરેણે મૂર્છા શકે છે. હિંદુસ્તાનના આ ભાગમાં ( જેમ બધામાં છે તેમ) મિરાસી હક પરાપૂર્વથી ચાલ્યેા આવે છે તે એ યારથી શરૂ થયે એમ પૂછવામાં આવે તે સવાલને જવાબ જમીન કયારથી થઈ એ સવાલના જવાબ માગવા સરખું છે. હું જોઉં છું કે મિ. એલિસ મિરાસીના સબંધમાં પોતાના અસ`ખ્ય જવાખેામાં એક નેાંધ કરીને લખે છે કે, 241 ભૂમિના કાયદા ઘડનારાઓએ જ્યારથી લખવાનું શરૂ કર્યું. તે વખતથી મિરાસી હુ આ દેશમાં વિદ્યમાન છે, અને હુઈ ધારૂં છુ કે એમને આધાર સંશય રહિત છે.’