________________
૩૩૪
પ્રકરણ ૮ મુ.
કારણ એ છે કે સરકાર અને ખેડૂતની વચ્ચે વચમાંથી નફે લઇ જનાર કાઇ ગામખાતુ કે ગામધણી આમાં રહેતા નથી. એક ગુલામના માલીકને ગુલામ ઉપર જેટલા કાબુ હોય છે તેટલા જ કામુકમ્પનીને પેાતાના ખેડુ ઉપર હતા; જેથી એના નિર્વાહ માટે પૂરતું થાય તે ઉપરાંતનું તમામ કમ્પની લઇ શકતી. અધિષ્ઠાતૃ સભાના એક સભાસદ તા કહેછે કે રૈયતવારી રીતના હેતુ એ છે કે સરકાર રૈયત પાસેથી ભાડાના રૂપમાં વધારેમાં વધારે લઇ શકાય એટલું લઈ શકે.
મિરાસી હક્કના સંબંધમાં ચેપ્લિન લખે છે કે આ હક્ક નવા જીતાયેલા પ્રદેશમાં કૃષ્ણાથી ઘાટ સુધી વર્તે છે. એક વાર ખેડૂતને કબજો મળ્યા એટલે તે વંશપરંપરા વેચાણુ બક્ષીસ કે ઘરેણાના હકથી ભગવી શકે છે, અને દક્ષિણના રિવાજ પ્રમાણે તેમાં સરકારની અગાઉથી પરવાનગી જોતી નથી, મિરાસદારને ગામની બાબતની દરેક વાતમાં ખેાલવાને હક્ક છે, ગામના ગોચરમાં તેમજ ગામાત જમીનમાં ઘર બાંધવાને અને તે ધરની વેચાણુથી વ્યવસ્થા કરી નાખવાના હક્ક છે. પૂનામાં મિરાસદાર અને ઉપ્રી ( માલકી હક વિનાના ) ખેડૂતનું પ્રમાણ ત્રણ અને એક જેટલુ હશે. ગેાદાવરીની પેલી પાસ ઉત્તર તરફ મિરાસી દુ ઓછા થતા જાય છે અને તે અને ઉદ્ધિની રીતમાં બહુ ફેર જોવામાં આવતા નથી. દક્ષિણુ મરાઠા પ્રદેશમાં મિરાસી હુ ખીલફૂલ જોવામાં આવતા નથી. તાપણુ યાવચ્ચ દ્રદિવાકરા વંશપરંપરાને કબજો સ્વીકારાય છે. સતારાના મિરાસદારાના હક્ક દક્ષિણના ખીજા ભાગમાં જેવા છે તેવાજ છે.
જૂનાના ક્લેક્ટર મિરાસી હક્કના બહુ વ્યાજખ્ખી રીતે વકીલ થઇને બેઠા છે. અને તે ણે ઠેકાણે આ ધારણ સ્વીકારવાની આગ્રહથી ભલામણ કરે છે. ત્રણ આ હુક્ક ઉપર હુમલા કરવાનેા કાષ્ઠનેા ઇરાદા છેજ નહિ, અને તેથી આ આાબતની લંબાણથી ચર્ચા કરવી નિરર્થક છે. મિ. ચેપ્લિનને એટલું અગાઉથી