________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ.
વાળી રીત આપણે હાથ કરી છે, તે। હું ધારૂં છું કે તેમાં સુધારા કરવાનાં પુરતાં કારણા છે, અને તપાસ થશે એવી આશા તેા અવશ્ય રાખી શકાય.
જય
ધર્મ પ્રમાણે વર્તનારી હિંદુ અથવા મુસલમાની રાજ્ય પદ્ધતિમાં આપણા જેવી, લેકની આબાદીને તદન ઉથલાવી રાખનારી પતિ હશે નહિ.
આપણે દરેક ઠેકાણે કબુલ કરીએ છીએ કે કરના ખેાજાના ભાર એ એમના ઉપર એક ક્રૂરતા છે, તેપણ એક પણ શખસને તે ખેાજામાંથી આપણે છુટકારો કર્યો નથી. એટલુ જ નહિ પણુ કરતુ ધારણ પણ આપણે ખાટું દાખલ કર્યું છે; ઉપજ ને બદલે નાણાંનું ખીજા વર્ગો ઉપરના નાના કરેા નાબુદ કરવાનું આપણે મિત્ર કર્યું છે પણ તે તમામ કરીને ખો જમીનદાર વર્ગ ઉપર જ આપણે નાંખ્યા છે; અને દરેક શખસની સ્થિતિની બારીક તપાસ કરીતે, આપણને પેાતાને ઇન્સાફ કરવાને મ્હાને, જે સાધનેથી તેઓ આપણને ભારે કર આપતા હતા તે સાધને પણુ આપણે તેમની પાસેથી લઇ લીધાં છે; અને વધારે ને વધારે સખ્તાઇ કરીને આપણે આપણી ઉપજ વધારી છે અને લોકોને મજુરની સ્થિતિમાં લાવી મુકયા છે. આપણા અમન લનું આ ઉધાડુ ધારણુ છે, અને તે જમીનમાંથી ઉત્પન્ન થતા તમામ નફો ધસડી જવાનું નિશ્ચિત અને અનિવાર્ય લ છે.
46
સરકાર જમીનના સ્વત ંત્ર માલીક છે એવા સ્વીકાર કરીને આપણી સરકાર એમ ધારે છે કે જમીન એ ઉપજને માટે સર્વથી વધારે ફાયદા આપનાર સાધન છે. તેથી ખેડુત ઉપર દેખરેખ રાખવાને તે સરકારી તેાકરનુ એક લશ્કર રાખે છે; અને ઉઘાડી રીતે તમામ નફા લેવાનું કબુલ કરે છે. જે પ્રકારની લેતરી ( જમીનદાર પાસેથી ) હમણાં હિંદુસ્તાનમાં ચાલે છે, તેવી કદી પણ યુરેપ કે એશિયાનાં કાઇ પણ રાજ્યમાં હોય એવું જાણું વામાં નથી. ’’
જગમાં બીજા કોઇ દેશમાં આવા મોટા અને વિચારવાળા પુસ્તકે તે