________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ. ૨૮૯ ઈગ્રેજ પ્રધાનમંડળને હલકી કિંમતને નશ્વર માલ સંપાદન કરવાની દરકાર ન હતી પણ વધારે કિંમત આપીને “માલ તૈયાર કરવાની સત્તા ” સંપાદન કરવાની જરૂર હતી.
ઉપરથી જણાશે કે બ્રિટિશ અર્થશાસ્ત્રીઓ નિબંધ વ્યાપારની નીતિની હિમાયત ઘણા વખતથી કરતા આવતા હતા છતાં બ્રિટિશ પ્રજાએ હિંદુસ્તાનની “માલ પકવવાની સત્તા 'ને નાશ કર્યા પછી અને પિતાની તેવી સત્તા ઉછેર્યા પછી જ તે નીતિ સ્વીકારી. તે પછી બ્રિટિશ પ્રજા નિબંધ વ્યાપારી બની અને બીજી પ્રજાઓને તે નિબંધ વ્યાપાર સ્વીકારવાને આમંત્રણ કર્યો. બીજી પ્રજાઓ તેમજ બ્રિટિશ સંસ્થાને પિતાને સ્વાર્થ વધારે સારી રીતે સમજતાં હતાં, તેઓ અત્યારે પિતાની સત્તા ” રક્ષક નીતિ (Protection) નીતિથી ઉછેરે છે પણ હિંદુસ્તાનની તે સત્તા પ્રથમ બાધક નીતિથી નષ્ટ કરવામાં આવી છે, અને તેનું સંજીવન થતું અટકે તેવી રીતે તેના ઉપર નિબંધ વ્યાપારની નીતિની ફરજ પાડવામાં આવી છે.
મુલકી વેપાર નહેર અને રે.
૧૮૧૩-૧૮૩૫. પાછલા સૈકામાંથી ચાલી આવેલા ચીલાને લીધે મુલકી વેપાર હજી મંદજ હતે. અત્રે યાદ કરવું જોઈએ કે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ મુલકી વેપારને જે જકાતો લાગુ હતી તેમાંથી પિતાના વેપારને બાતલ કરવાની મહેરબાની મેળવી આપણા દેશમાં પિતાને પાયો રોપ્યો હતે. આપણે એ પણ યાદ કરવું જોઈએ કે બંગાળામાં જ્યારે કમ્પનીના નેકરોએ પિતાના ખાનગી વિપારને માટે આ હક માગ્યો ત્યારે નવાબ મીર કાસીમે ઉદારતાના તોરમાં તમામ ચલાવેરો એકદમ બંધ કર્યો; અને આ ઉદારતાને લીધે તેણે પિતાની ગાદી એઈ. અને આખરે જ્યારે ૧૭૬૫ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પની બંગાળાની
19.