________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ,
૨૯૯
છે કે-યુરેપિયા આવ્યા પહેલાં સેંકડા વર્ષોં સુધી ન્યાયવ્યવસ્થા લેાકેા પોતેજ ફરતા; સમાજ એકઠો રહી શકયા હતા અને મુસાફરે અને ઇતિહાસકારા જણાવે છે તે પ્રમાણે એવા પણુ વખત હતા કે જ્યારે હિંદુસ્તાનમાં પુષ્કળ વસ્તી હતી, લેાકેા બાદ અને સુખી હતા.
.
ઓગણીસમા સૈકાની શરૂઆતમાં દીવાની ઇન્સાફના ખાતામાં આવી ખામીઓ હતી; પણ ફેાજદારી ઇન્સાફના ખાતાની ખામીએ એથી પણ વધારે હતી. બંગાળામાં ડંકાઇટ એ નામના લુટારાની ટાળીઓ ઉભરાતી હતી, અને હલકા પગારની અને રૂસ્વતીઆ પોલીસની મદદવાળા માજીસ્ટ્રેટા તેમને અંકુશમાં લાવી શકતા ન હતા. મેટા શહેશમાં અને વેપારના મથકામાં માથા વિનાના થઈને આ લેકે લૂટા ચલાવતા ગામડાંઓતા સતત ત્રાસમાંજ રહેતાં, અને લૂટારાઓની ટોળીના પ્રખ્યાત મુખીને પાળ આપતાં. સને ૧૮૦૦ થી ૧૮૧૦ સુધી આ દેશમાં અવિચ્છિન્ન ત્રાસ વર્તી રહ્યા હતા. બંગાળાના રાબરાયનાં પરાક્રમાનાં બજારોમાં વર્ણન થતાં. મેજીસ્ટ્રેટ અને પોલીસ અશક્ત હતી અને લોકા દૈવને શરણ થયા. લોર્ડમિન્ટેન્ટે એક મિનિટમાં લખે છે કે સર્વે -પરિસત્તાની નજર નીચેજ તેમની રાજધાનીમાંજ, જ્યાં લાકા રક્ષણની સહુથી વધારે આશા રાખી શકે, ત્યાં, આવી રાક્ષસી અને અત્યન્ત અવ્યસ્થિત વસ્તુસ્થીતિ ચાલતી હતી. આ અવ્યવસ્થાને દૂર કરવા ધીમા ઉપાયેા કામે લગાડવાનું બની શકે તેમ ન હતું. આપણી નજર નીચેજ લાકા મરતા હતા. જેટલા વિલંબ થાય છે એટલા પુષ્કળ વસતિવાળા દેશેાના રક્ષણહીન લોકેાના દુવને નજીક લાવે છે.
આ દુઃખ દૂર કરવા જે ઉપાયે! યેાજવામાં આવ્યા તે દરદ કરતાં વધારે ખરાબ હતા. ગુન્હાને દાખી દેવામાં એ મેજીસ્ટ્રેટાની સાથે રહીને કામ કરવા સારૂ એ યુરેપિયન પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ નીમ્યા; લૂંટફાટ બંધ પાડવા સારૂ ખાસ સત્તાવાળા ખાસ મેજીસ્ટ્રેટને નીમવામાં આવ્યા. તેમણે શકદાર માબ્રુસ વિરૂદ્ધ બાતમી આપવા સારૂ બાતમીદારા નીમ્યા, અને આરીતે ગુન્હાની