________________
બ્રિટિશ હિદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૩૨૧
પણ મ્હેસુલી ખાતામાં તે ધણાખરા લાભાયક નીવડ્યા છે. પ્રથમ આ દેશ જુદાદ જુદા પ્રમાણુના તાલુકા ઉપર દેખરેખ રાખનારા ઘણા મામલતદ્મસના તાખામાં હતેા તેને બદલે મેં હવે પાંચ ગણી વધારે જવાબદારી અને આબરૂવાળા મુખ્ય અમલદારાના હાથમાં સાંપી દીધા છે. હવે મુખ્ય અધિકારી જીલ્લામાંજ રહે છે તેના આખા વખત તે જલ્લાના કામકાજમાંજ ગાળે છે અને તેના તામાના તમામ માણસાને તેવુ અનુકરણ કરવું પડે છે. મરાઠાઓના છૂટા છૂટા મ્હેસુલી વિભાગાને બદલે હવે મેં એકઠા તાલુકા કરી નાંખ્યા છે જે દરેકની વાર્ષિક ઉપજ ચાસથી સીત્તેર હજારની અને તે મામલતદારની દેખરેખમાં સાંપ્યા છે.
છે
પરરાજ્યની અનિષ્ટતાઓ.
આ દેશ હજી સુધી ઘણી અનિષ્ટતાઓમાંથી બચી ગયા છે, પણ પરરાજ્યના આવાગમનને લીધે હવે તે તેના ઉપર આવ્યા વિના રહેશે નહિ; તો પણ કદાચ એના માટે ભાગ બરાબર કાળજી રાખ્યાથી દૂર રાખી શકાશે. ઉપરની ઘણી ખરી જાતા મુકાબલે ગરીબ થઇ જવાની અને જે લેકે। દરબારમાં અને લશ્કરામાં નેાકરી કરી ખાતા હતા તેમાંના ઘણા રાટલા વિનાના થઈ જવાના. આ બે દુઃખા બાજીરાયના રાજ્યના આરંભમાંજ આવ્યાં હતાં, પણ રાજ્યતત્રનુ ં ચાકડું તેનું તે કાયમ હેાવાથી આની ખરાબ અસરો કેટલેક અંશે નષ્ટ થઇ શકી હતી. આપણે તેજ ચેાકઠું કાયમ રાખી શકીશું કે નહિ તે સવાલ હજી ચર્ચવા બાકી છે. ગામડાના સંબંધની ચાકીની પદ્ધતિ તો સહેલાઇથી રાખી શકાશે; પણ તે કાયમ રાખી મામલતદારના તાબામાં સાંપવાથી ચેાગ્ય થશે કે કેમ તે બાબતમાં મને શક છે. પટેલની આબરૂ અને લાગવગ એના ગામમાં સાચવી રાખવી જોઇએ; અને તેમ કરવા સારૂ ખર્ચની બાબતમાં અને નાના નાના ગુના ઉપર અંકુશ રાખવાની ક૪
21