________________
૨૯૮
પ્રકરણ ૭ મુ’.
પ્રકરણ ૭ સુ’.
રાજ્યવ્યવસ્થા.
વારન હેસ્ટિંગ્સ અને લા કાર્નવાલિસે વહીવટી અને ઇન્સારી ખાતાના રાજ્યકારભાર માટે જે પગલાં ભર્યાં હતાં, તે સબંધી વિવેચન પૂર્વે આવી ગયું છે. એમાં ધણું સારૂ હતુ. પણ તેની સાથે કેટલાંક દૂષણા પણ હતાં અને તે દૂષણા વખત જતે વૃદ્ધિ પામ્યાં. ન્યાયખાતાની જે રચના કરી હતી તે ક ્ નીની દસ કરોડ રૈયત માટે પુરતી ન હતી; તેમજ આ મેટી સુધરેલી વસતિના જાનમાલના રક્ષણની ગઠવણમાં તેમની પોતાની સહાયતાને અસ્વીકાર પણ તેની નિષ્ફળતાનું કારણ હતું,
યુરેપિયન ન્યાયાધીશોને લેાકની ભાષાનું જ્ઞાન ન હતું તેમજ તેમના રીતવાજની પણ ખબર ન હતી. તેમના તાબાના દેશી અધિકારીએ હલકા પગારના હતા તેથી રૂસ્વતીયા હતા અને ઇન્સાફ વેચાવા લાગ્યો. અધુરામાં પુરૂ મુકદ્દમાની સંખ્યા એટલી બધી વધી પડી અને નિય આપતાં એટલા વિલબ થવા માંડયા કે ઇન્સાફનાં દ્વાર બંધ થઇ ગયા જેવુ જ થઇ પડયુ, સાક્ષીએનાં લશ્કરાને દૂરની કોર્ટમાં હાજર રહેવા સારૂ ખેંચાવું પડે, અને તે એટલે સુધી કે આખરે હિંદુ મુસલમાન, સહુ સાક્ષી તરીકે કાઇ ખેલાવે તેા પેાતાનેજ એક મેટી શિક્ષા થઇ એમ માનવા લાગ્યા. ઇન્સાપૂ વધારે ખર્ચાળ કરવા માટે જુદી જુદી તરેહની રીએ લેવા માંડી. ન્યાયાધીશોને વધારાની સત્તાએ આપવામાં આવી અને કામ ઓછુ કરવા માટે અપીલના હુક્કા ઓછા કરવામાં આવ્યા, આવી અનિષ્ટતા દૂર કરવા સારૂ દરેક સંતાપજનક ઉપાયા અજમાવી જોયા. જ્યારે ઉપાય માત્ર એકજ હતા કે લેાકાની સહાયતા સ્વીકારવી અને ઇન્સાફનુ કામ તેમને પોતાને સેવું, મિલના ઇતિહાસના અનુસંધાનમાં વિલ્સન લખે