________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
ર૭પ
કેસા અને સોનાની ખાણોના ઉદ્યોગોમાં, મતલબ જે બધાને સાંચાકામ ઉપર આધાર હોય તે બધા ધન્ધાઓના સંબંધમાં ૧૪૩૦ માં યુરોપે વધારે પૂર્ણ રીતે દાખલ કરેલી હતી. જે આપણી સરકાર આપણી પ્રજાનાજ લાલ તરફ નજર રાખીને કામ કરતી હોય તે હિંદુસ્તાનના સ્વાભાવિક કૌશલ્યવાળા લકામાં તેમણે આ ઉંચી રીત દાખલ કરી હત, આપણા પિતાના વખતમાં જાપાનમાં દાખલ થયેલી આપણે પોતે જોઈ તેમ. પણ એક પરદેશી, પિતાના લાભ માટે મન્થન કરતા વેપારી અને હરીફ બંધાધારીઓ પાસે આવી આશા રાખવી એ ફેકટ હતું. ઉલટું એનાથી ઉલટી જ નીતિ, હિંદુસ્તાનના માલને બદલે પિતાને માલ દાખલ કરવાની નીતિ અંગિકાર કરવામાં આવી હતી. ૧૮૩રની પાર્લમેન્ટની તજવીજ પછી તરતજ મોન્ટગોમરિ માર્ટિન લખે છે કે
આપણું લેભ અને ક્વાર્થીપણાથી જે લેકેને નુકસાન થયું છે તેમને કંઈ લાભ આપવાને માટે આ બધી બાબતની ખબર પડ્યા પછી ઈäછે કંઈ પગલાં લીધાં છે ? કંઇજ નહિ ઉલટું આપણા વેપારના સૂર સાથેના અમલ નીચે આવેલી આ કમનસીબ પ્રજાને વધારે દરિદ્ર કરવા માટે જેટલું બની શકે તેટલું આપણે કર્યું છે. આ પુસ્તક ઉપરથી સુતર કાંતવા વણવાથી નિર્વાહ ચલાવનારા લોકોની સંખ્યા કેટલી છે તે જણાઈ આવશે. અપ્રતિબંધ વ્યાપાર ”ને બહાને ઈંગ્લંડે હિંદુઓને લેન્કેશીયર યોર્કશાયર અને ગ્લાસગોની વરાળથી ચાલતી સાળોનો માલ, નામની જકાત નાંખીને લેવાની ફરજ પાડી છે. અને બંગાળા અને બહારનો હાથકારીગરીને માલ-સુંદર, સારો અને ટકાઉ, તેના ઉપર વિલાયત ઉતરતાં પ્રતિબંધક જકાતે નાખવામાં આવી છે !
કેમન્સની કમિટિએ હોલ્ટ કેઝીને સવાલ કરેલે કે જે ભાગમાં બ્રિટિશ લોકોની વધારેમાં વધારે સંખ્યા જોવામાં આવે છે ત્યાં લેકમાં વિલાયતી રીતભાત, વિલાયતી શોખ અને વિલાયતી ટેવોમાં વધારે થયેલો