________________
૫
પ્રકરણ ૬.
૧૮૧૩-૧૮૩૫
• ઉપર પ્રમાણે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના ભારતવર્ષના વેપારને અનન્યાધિકાર ૧૮૧૩ માં રદ કરવામાં આવ્યા. એકવાર દાખલ થયા એટલે ખાનગી વેપાર વધવા માંડયા અને કમ્પનીના વેપાર ઘટવા માંડયા અને જ્યારે ૧૮૩૩ માં પટા તાજો કરવાને વખત આવ્યા તે વખતે કમ્પનીના વેપાર તદ્દન બંધ કરવાનેાં સવાલ ઉભા થયેા. ઇંલાંડને પ્રજા મત એવા હતા કે રાજ્ય કરવાની પૂરજો સાથે વેપાર અસ ંગત છે માટે, હિંદુસ્તાનના વેપાર ખાનગી વેપારીઓના હાથમાં રહેવા જોઇએ; એટલે રાજ્યકરનાર કમ્પનીની સાથેની હરીફાઈ જેમાં ખીજાઓને ગેર ઇન્સાફ થાય તે દૂર થાય. આ દલીલ લંડનના અને ખીજા મેટા વેપારના મથકના વેપારીઓ જોસભેર કરવા લાગ્યા. કારણ હું તેમનામાં કમ્પનીને જે ન્યાયહીન લાભા મળતા હતા તેની પૃર્ષ્યા ઉત્પન્ન થઇ હતી; અને કમ્પનીના વેપાર બંધ થાય તેા પેાતાને વેપાર વધે એવી તેમને આશા બંધાઇ હતી.
આટલા માટે ૧૮૩૩ માં કમ્પનીને વેપાર તદન રદ કર્યાં, અને તે તારીખથી તેઓ હિંદુસ્તાનના વહીવટદાર રહ્યા, અને હિંદુસ્તાનની ઉપજમાંથી પેાતાને નફે લેવા લાગ્યા.
૧૮૩૦-૧૮૩૧-૩૨ માં ઉપરની ચર્ચા ચાલતી હતી, તે દરમિયાન હિંદુસ્તાનના વેપાર સંબંધી ધણા પુરાવે નાંધાયા છે. ૧૮૩૦ માં ઉમરાની કમિટી રૂબરૂ કિ ંમતી પુરાવા પડેલા છે. એના કરતાં પણ વધારે કિ ંમતી પુરાવા ૧૮૩૦-૧૮૩૧ ની આમની કમિટી રૂબરૂ પડેલા છે. વળી ૧૮૭૨ ની આમની કમિટી રૂબરૂ નવેસર પુરાવા લેવાયા છે. આ પુરાવા ૬૦૦૦ ફાલીએ પાનાનાં ૬ મેટાં પુસ્તકામાં પ્રસિદ્ધ થયેલા છે.
આમાં વેપાર રાજગાર બાબતના પુરાવા કંઇક એક તરફી છે. ઉમરાવા અને નામના સભાસદે બ્રિટીશ મુડીથી ચાલતા રાજગારની સ્થિતિ ખાળત