________________
२२१
પ્રકરણ ૫ મું.
સુતરાઉ કાપડ ઉપર ભરત કામ કરવાનું કામ મુસલમાન સ્ત્રીઓ કરતી. કાપડ ઉપર ચાલતી વેલે અથવા ચીકણની બુટ્ટીઓ ભરવામાં આવતી. કેટલીક મુસલમાન સ્ત્રીઓ પાયજામાનાં અથવા કેટીઆ અને કડાને માટે નાડ બનાવતી.
વણવાના ધંધાની સાથે રંગનો અગત્યનો ધંધે જોડાયેલું હતું. ગળી, લાખ, કસુંબ, મસ્કી, હરિતકી, અને મજીઠ વિગેરે ફુલને રંગ તૈયાર કરવામાં ઉપયોગ થતો. ઘર બાંધવાનું કામ, કુંભાર કામ, ચટાઈનું કામ, સનીનું કામ, મેચીકામ, સુતાર કડીઆનું કામ, તાંબા કલઈનાં વાસણનું કામ, લખંડ કામ, ખાંડ બનાવવાનું કામ, અને ગળી બનાવવાનું કામ એ આ જીલ્લાના મુખ્ય ધંધા હતા. છેલ્લા ધંધાની બાબતમાં યુરોપિયન બગીચાવાળાઓ સામે ફર્યાદને પ્રસંગ આવ્યા હતા. તેમના ઉપર લોકના અણગમાનાં ડે. બુકનને નીચેના આઠ કારણે આપે છે – . (૧) બગીચાવાળાઓ માળીઓને પિતાના ગુલામ જેવા ગણે છે,
અને જ્યારે જ્યારે તેમના ઉપર નારાજ થાય ત્યારે ત્યારે તેમને મારે છે અને કેદ કરે છે.
(૨) માળીઓને તેમની જમીનનું માપ કરવામાં અને મેલનું માપ કરવામાં છેતરે છે.
(૩) ખેતરની તમામ ઉપજ જે દેવું પડે તેના કરતાં વધારે થતી નથી.
(૪) બગીચાવાળાઓ ઉદ્ધત અને ઉગ્ર મિજાજના છે. (૫) વસુલાતના કામમાં તેઓ વચમાં પડે છે. (૬) તેઓ રાજ્યકર્તાની નાતના છે. (૭) જમીનદારોની વસુલાત તેઓ અટકાવે છે, અને (૪) ખેડુત ખેતીના કામમાં હરકત કરે છે.
ડે. બુકનનના અભિપ્રાય પ્રમાણે આ દે છે કે ઘણીવાર અતિશ. એકિત ભરેલી હતી પણ પાયા વિનાની હતી એમ નહિ હતું; પણ એમનો અભિ