________________
પ્રકરણ ૫ મુ
૨૩૦ “ જમીનની મહેસુલની મર્યાદા બાંધવાથી થતા ફાયદાનુ અમને પૂર્ણ ભાન છે. અમને ખબર છે કે કાચી જમાનન્દીથી લાને ઘણી અડચણ ચાય છે અને ઘણા દગાટકાને અવકાશ મળે છે. જ્યારે કરા ઉપરાઉપરી વધતા જતા હાય અને લેાકને પેાતાના ઉદ્યાગના વધારાને લાભ લેવાની તક ન મળતી હેાય તેવા સ યેાગેામાં કાઇ પણ દેશ આબાદીમાં આગળ વધી શકે કે નહિ તેજ સવાલ છે. પણ · અચળ જમાબન્દી ’ના પક્ષમાં દરેક વલણ છતાં અમારા પુખ્ત અને નિર્વિશેષ મત છે કે આ ક્ષણે “અચળ જમાબન્દી’ જાહેર કરવી એ વાજબી નથી. અત્યારે તે દાખલ કરવા જવાથી રાજ્ય કાશને ભારે નુકશાન થવા સંભવ છે અને કેટલાક ખાતેદારેાના સ ંબંધમાં તેા પાકા પાયા ઉપર આ પદ્ધતિ દાખલ કરીને જેને કાયદા કરવા આપણે માગીએ છીએ. તેમનેજ અત્યારે દાખલ કરવા જવાથી નુકસાન થશે એમ અમને જણાય છે.”
૧૯૬
અચળ જમાનન્દી વિરૂધ્ધ ઉત્તર હિંદુસ્તાનમાં આ પહેલા સ્વર હતા. રાજ્યકાશને ભારે નુકશાન ' ના ભયે આ સ્વર ઉપજાવ્યો પણ આ ખાસ કમિશનની દલીલને ખાત્રીલાયક જવાબ મિ. કાલ્લુકે આપ્યા.
૩. ૧૮૦૨ ના પમી જુલાઇના અને સને ૧૮૦૫ ના ૧૧ મી જુલાઇનાં જાહેરનામાંથી જમીનદારા સાથે જે જમીને ઘટતા સુધારાથી ‘અચળ આકાર’ તે માટે લાયક થઇ હોય તેવી જમીનેા માટે અમુક મુદત પૂરી થયા બાદ વાજી સરતા સાથે અચળ જમાબન્દી ઠરાવવા માટે સરકાર બોંધાઇ ચૂકી છે; તે વખતે પુખ્ત વિચારથી અને હમણાં જે બાબતેા રજી કરવામાં આવેછે, તેવા ભાનની સાયે મુદ્દતા પહેલેથી મુકરર કરવાનું વાજબી ધારવામાં આવ્યુ હતું, અને તે માટે ૧૮૦૭ ના જીનમાં ગવનર જનરલે ૧૮૦૭ ના દશમા ધારાથી જમીનદા। અને ખીજા ભૂમિઆને ચોખ્ખું જણાવી દીધુ હતુ કે તે પછી તરત અમલમાં આવતી જમાબન્દીના છેલ્લા વર્ષની જમા જો તે