________________
૨૦૨
પ્રકરણ ૫ મુ
જ થયા. તે પછી લાર્ડ હેસ્ટિંગ્સને દેશની જમીનના વહિવટને સવાલ હાથ ધરવા પડયા. એડવર્ડ કાØક અને મિ. ટ્રાન્ટ નિક્ષિપ્ત પ્રાંતા અને વિજીત પ્રાંતેના મારાદાબાદ, બરેલી શાહાજાનપૂર અને રેહિલખન્ડ એ જીલ્લાઓની જમાઅન્દી બાબત જે રિપોર્ટ કર્યાં હતા, તેમાં પણ તેમણે જમાબંદી અચળ કરવાની ભલામણ કરી હતી. તેમણે લખ્યું હતું કે
“ સરકારે અમારા ઉપર મહેરબાની કરીને અમને, જે અધિકાર સોંપ્યા છે તેનું કર્તવ્ય પૂરેપૂરૂં બજાવવાના અંગતી અમારા અભિપ્રાય બતાવવા એ એક જ છે એમ અમે સમજીએ છીએ, અમારે દૃઢ અભિપ્રાય છે કે આ પ્રાન્તના લેાકેા જેની ધણા વખતથી આતુરતાથી રાહ જુએ છે તે અચળ આકારના લાભો લોકાને હિં આપવાથી આ તરફના 'આપણા મુલકના સંબંધમાં આપણને મેઢુ નુકશાન થયા વિના રહેશે નહિ.
જો કે અમને ખાત્રી છે કે સરકારી કાશને પણ તેથી ધણા લાભા છે તેપણ તે દૃષ્ટિબિંદુથી તેના લાભેાનું વિવેચન અમે કરવા નથી માગતા. કારણ ક્રુ ઉપર ટાંકેલા એ ધારાથી સરકાર વચન આપી ચૂકેલી છે; અને આ ધારા એધ્યક્ષ સભા સાથે ‘અચળ જમાનન્દી' સબંધી પૂરી ચર્ચા થયા પછીજ ઘડાઇ બહાર પાડવામાં આવેલા છે, તેથી, અહી ના તેમજ યુરાપના અધિકારીઓને એ છેવટના નિર્ણયજ હતા એમ ગણવુ જોઇએ.
:
.
અમે ફરીથી અમારે પૃથક્ અને સયુક્ત નિશ્ચય જણાવવાની રજા લઇએ છીએ કે આ પ્રાન્તામાં જમાબન્દીના ઠરાવેાની સામાન્ય ‘ અચળતા સિવાય બીજી કાંઇ ગઠવણુ જમીનદારાને ગળે ઉતરે તેમ નથી કારણ કે તે એમ માને છે કે સરકાર તેમ કરવા ગભીર વચતાથી બધાઇ ગયેલી છે.” ૧૮૧૯ માં મિ. ડાઉડસવેલે વાનપ્રસ્થ લેતી વખતે એક મિનિટ લખેલી છે તેમાં પણ એજ સૂર પૂરા નિશ્ચય સાથે ચાલે છે. લખે છે “ત્યારે સ્થિતિ એ છે કે ઉપર ખતાવેલી મર્યાદા સાથે સરકારનુ વચન નિક્ષેપ અને વિજય પછી દરા વર્ષ વીત્યા ખાઈ જમાયન્દીના ઠરાવો અચળ કરવાનું લોકાને અપાઇ ગયુ છે,
કે:
·