________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૧૩
પણ વણકરાના મોટા ભાગ દેશના વપરાશ માટે ખાદી બનાવે છે. તેની કિંમત ૨૪૩૮૬૨૧ રૂપિયા જેટલી થાય છે અને તેમાંથી સૂતરની કિંમત બાદ કરતાં રૂ. ૬૬૭૨૪૨-૦-૦ રૂપિયા નફા રહે છે, જેથી શાળ દીડ રૂ. ૨૮ ના નાના આવે છે.
ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ ધારણ કરેલી રીતનું આ પ્રકારે ડા. બુકનને વર્ણન આપ્યું છે.
કમ્પનીની સાથે બંધણીમાં આવ્યા પછી દરેક આસામીને એ રૂપિયા કમ્પની આપે છે. તે કમ્પનીને જોઇએ તેટલા માલ વાઇ રહે ત્યાં સુધી ખીજા કાઇને માટે કામ ન કરવાની શરત કરે છે, અને આ સિવાય બીજું કાંઇ કમ્પનીનાં આરતી આંગ ઉપર આપતા નથી. આરતીએ દરેક આસામીને અમુક પ્રકારતું આટલું કાપડ બનાવવુ એવા હુકમ આપે છે; તે તૈયાર થઇ માલ આરતીઆના હાથમાં આવે ત્યારે તેનાં નાણાં પત્રકમાં લખ્યા પ્રમાણે વણકરને મળે છે.
*
ટાસાર રેશમનું શુધ્ધ અથવા ભેળવાળુ કાપડ બનાવવાવાળા વણકર ઘણું કરીને કચુઆ ગયા અને નાવડામાં રહે છે. આ માલની વાર્ષિક ઉપજ રૂ. ૪ર૧૭૧૦ જેટલી થાય છે; દરેક શાળા દીઠ એક સ્ત્રી અને એક પુરૂષ કામે લાગે છે અને તેમના વચ્ચે વરસે દહાડે રૂ. ૩૩ થી ૯૦ સુધી નફો રહે છે.
કાગળ, ચામડાનું કામ, અત્તર ગુલાબ, લોખંડનુ કામ, સેના રૂપાતું કામ, પત્થર કાપવાનું કામ, કુ ંભાર કામ, ઈ ટા ઘડવા પકવવાનું અને ચુનેા પકવવાનું કામ, રંગવાનું, ધાબળા વણવાનુ, સેાના રૂપાના કસબનુ કામ અને કસબી કાપડ વણવાનું કામ, આ પણ અગત્યના ઉદ્યાગે છે. દેશના મુલકી વેપાર ઘણું કરીતે બળદીયાથી વેપારી ચલાવે છે, એક બળદ અને પાંચ રૂપિયાથી એક વેપારી વેપાર શરૂ કરી શકે છે. મદ્ધિને દહાડે સહેલાઇથી રૂ. ૫૦ ના માલ વેચી શકે છે, તેમાં ૬ થી ૧૨ ટકા નફા કરે છે. એટલે