________________
૧૮૧૩
૧૮૧૪
૧૮૧૫
૧૮૧}
૧૮૧૭
૧૮૧૮
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૫૦૮૬૮૧૦
૨૫૦૨૨૨૩૦
૨૪૮૩૧૩૩૦
૨૬૬૫૬૬૭
૨૬૨૬૭૬૧
૨૮૯૨૭૮૯
૨૯૩૧૯૦૬૦
૨૮૧૫૫૯૦
૨૮૯૧૦૪૫૦
૩૧૩૦૮૫૩૦
૨૯૨૬૯૨૩૦
૩૨૬૨૩૬૬
તે પછીની એક મિનિટમાં પૂર્ણ લાગણી વાળા શબ્દોમાં હિંદુસ્તાનના લાકામાં આખી જીંદગી ગુજાર્યાંથી ઉત્પન્ન થયેલા પ્રેમથી અને તેમના સત્તનના સતાથી પ્રેરાઇને લેાકને ‘ અચળ જમાબન્દી ' આપવાની વકીલાત કરેછે, પણ તે બધું નિષ્ફળ જાયછે. હિંદુસ્તાનના લેાકાનું વાદારી અને સુલેહને ચાહનારૂં સત્તન સરકારના હુકામાંથી એક પાઇ પણ કમી કરવા અશકત નીવડયુ છે. અને બ્રિટિશ રાજ્યને લીધે સ્થાપિત થયેલી શાન્તિમાં, નિર્ભયતા છતાં લેકે કરકસરીઆ અને ઉદ્યાગી છતાં, જમીન ઉમદા અને ળદ્રુપ છતાં, લેાકેા છેક દરિદ્ર અને સાધનહીન થઈ ગયા ત્યાં સુધી સરકારની માગણીઓ વધતીજ ગઇ એવી ઉલટી અસર ઘણીવાર ચમેલી છે.
ઉપરના કમિશનરેશના, ડાઉડસવેલ સર એડ઼વર્ડ કેન્રુક તેમજ સ્ટુઅર્ટ, એડમ, અને ફ્રેન્ડાલના રિપોર્ટો અને મિનિટાથી સજ્જ થઈને ગવર્નર જનરલ લાર્ડ હેસ્ટિંગ્સે અચલ જમાબન્દીનેા પ્રાધ જેતે માટે બ્રિટિશ સરકારે ગંભીરતાથી વચન આપ્યુ` હતુ`', અને જે લેાકેાની આબાદી માટે જરૂરને હતેા તેને માટે એક. છેલ્લી વિન ંતિ કરી.