________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ.
૨૦૭
કરી હતી. આ મિનિટમાં જુદા જુદા જીલ્લાએની મુખ્ય હકીકત આપી હતી. અને એવી સૂચના કરી હતી કે હવે આ ગામોની માપણી કરવી, હૂકનાં પત્રકે બનાવવાં, ગ્રામસ સ્થાના પ્રતિનિધિ તરીકે ‘ લમ્બરદાર ' નામના મુખીએ નીમવા, જેઓ મહેસુલ આપવાને પાત્ર ગણાય અને જેમનાં નામ દેશાધ્યક્ષના દફ્તરમાં ‘ મહેસુલ આપનાર ' તરીકે રહે. એમ પણ સૂચવ્યુ હતુ` કે આકારના દર વધારવાને બદલે સરખા કરવા અને મહેસુલ ભરનારાઓના જે હક હેાય તે હકમાં તેમને કાયમ કરવા.
૮૭. એમ જણાયછે કે પ્રાચીન હિંદુ શાસ્ત્રમાં રાજાને માટે ઉપજના અમુક નિયત અને માર્કસ ભાગ મુકરર કરવામાં આવ્યા છે. પણ જો આપણે પૂર્વના વહિવટનું અનુમાન હમણાંના રાજ્યાના વહિવટ ઉપરથી કુહાડીએ તેા એમ ધારી શકાય કે નિયત મર્યાદાનું બંધન અમલમાં નથી.
૮૮. તેમજ મિ. ગ્રાન્ટના કહેવા પ્રમાણે મેઘલ પદ્ધતિમાં પણ રોકડ રકમ ઉપજના ચેાથા ભાગને હિંસામે મુકરર કરવામાં આવતી.
૯૩. એકંદર દેશી રાજ્યે પોતાના હક મુકરર કરવામાં પ્રાચીન રિવાજોને પુષ્કળ વજન આપતા અને છેવટના ભાગમાં પેાતાના વાજબી હકા લેવા જેટલું પણ બળ તેમનામાં ન હેતુ, તેપણુ પોતાના હક મુકરર કરવાનો સરકારના અધિકાર છે એ વાતની કદી પણ શંકા લેવામાં આવી નથી.
"
૧૦૧. સરકારના સંબધે અતિ ' ન થાય તેને માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. કારણ કે હંમેશાં આપણે આપણા મનથી ચેાખ્ખી ઉપજને અમુક ભાગ લેતા હુઇએ પણ વાસ્તવિકરીતે મજુરીના અને માલના વળતર ઉપર આપણા પગપેસારા હેાય એવા હમેશાં ભય રહેછે.
૧૨૯. ખેડુતોએ ચોખ્ખી ઉપજને શે। અગ્ન આપવા એ નક્કી થાય, તે પછી વચલા માસા વહીવટ કરનારાઓ જમીનદાર જેવાઓનેરો લાભ આપવા અને અેટલે લાભ આપવા એ મુકરર કરવાનુ એટલે સરકારના હકની