________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૯૯
અને અધ્યક્ષસભા ફ્રીથી ઔદાર્ય બતાવી ગુન્હેગાર થવાની નહતી. હવે તે “ ઊંચામાં ઊંચી ઉપજની લાલચ રાખવાની અને લેાકા પાસેથી વધારામાં વધારે સાંય લેવાની ” તેમની રાજ્યનીતિ હતી. તેઓ લખેછે કે,
“ કટક અથવા બીજા કોઇ પ્રાન્તમાંના જ્યાં સુધી તે બાબતના તમામ કાગળે અમારી રૂબરૂ રજુ કરવામાં આવે નહિ અને તમારા તે ખાખતના ઠરાવાની અમારા તરફથી મંજુરી મળે નહિ, ત્યાં સુધી કાઇ પણ જમાનન્દીને ‘ અચળ ’ જાહેર કરવી નહિ, ” નવ મહિના પછી તેમણે પ્રીથી લખ્યું કે આ ખરીતાને અમારે અર્થ એ છે કે અમારા નવા પ્રાન્તામાં બગાળાની પેઠે અચળ આકારમાં તમારે અમને બધી દેવા નહિ ' એવી તમને તીવા શબ્દોમાં સાવચેતી આપવી.
લેકના
આ ખરીતાઓથી ગવર્નરજનરલ ચમક્યા. આને અર્થ એવા થયા કે કલ્યાણ માટે એક અત્ય ંત આવશ્યક પગલુ છેાડી દેવુ, એટલું જ નહ પણ ૧૮૦૩ અને ૧૮૦૫ ના ધારાઓમાં દાખલ કરેલું લાકને બબ્બે વાર આપેલું બીનસરતી વચન પણ તેાડવુ. નિક્ષિપ્ત પ્રાન્તા માટેના ૧૮૦૩ ના ૨૫ મા ધારાની ૨૯ મી કલમમાં નીચેનું જાહેરનામું હતું.
r
આ દશ વર્ષ પૂરાં થયા પછી આના આ લોકા ( જો તે રાજી હશે અને તેમના કરતાં વધારે હક વાળા બીજા કાઇ આશામી નીકળી આવશે નહિ તે ) સાથે જે જમીન ઘટતા સુધારાથી અચળ જમાનન્દીને લાયક જણાશે તે જમીનના સંબધે સરકારને યેાગ્ય અને વાજખી લાગશે તેવી સરતે અચળ જમાવ્યન્દી ’ ના હરાવા કરવામાં આવશે.” વિજીત પ્રાન્તા માટેના
"
૧૮૦૫ ના નવમા ધારામાં એવા જાહેરનામામાં એવા એજ શબ્દો હતા.
આ ખ઼ીનસરતી વચના કમ્પનીના જવાબદાર તાકરે અને પ્રતિનિધિએએ હિંદના લેાકાને આપેલાં હતાં. તે કમ્પનીને બંધનકારક હતાં, ૧૮૦૭ માં—૧૮૦૭ ના દસમા ધારાથી ( નિક્ષિપ્ત તેમ વિજીત પ્રાન્તો માટે ) આ વચન રીથી આપવામાં આવ્યું હતુ; અને આ વખતે એવી સરત