________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિહાસ.
પટે
કૅન્ડ્ઝવરમમાં પણ એક મેટું જળાશય હતું, તેમાંથી પણ ડાંગેરની જમીનના ધણા એકરાને પાણી પહેાચતું હતું. નવાબ મહંમદ અલ્લીના દીવાને અહીંઆં એક બીજી મેટું તળાવ બાંધ્યું હતું. તેને પથ્થરની ફરસબંધી હતી અને ડેડ સુધી પગથી બાંધ્યાં હતાં. તળાવની પાળ ઉપર મુસાફરને માટે નકસીદાર થાંભલાઓવાળી કેટલીક ધર્મશાળાઓ બાંધી હતી.
“ કૅાજીવરમ એ એક મેટું નિયમિત બાંધણીવાળુ શહેર છે. મકાને માત્ર એકજ માળનાં છે, પણ ઘણાં ખાલી છે. દીવાલે માટીની, અને છાપરાં ઉપર નેવાં; ધર ચેાસ અને વચમાં વચમાં ચેાકવાળાં; શેરીએ પહેાળી સ્વચ્છ અને કાટખુણે. દરેક બાજુએ નાળીએરીની હારે છે. બ્રાહ્મણા શંકરાચાર્ય કે રામાનુજાચાર્યના અનુયાયિઓ છે. શંકરાચાર્ય-નવમા સૈકામાં થઈ ગયા અને રામાનુજાચાર્ય અગીઆરમા સૈકામાં થઇ ગયા.”
કૅન્ડ્ઝવરમ પછી ડા. બુકનનને મુલક વધારે વેરાન લાગ્યા, મદ્રાસ જાગીરની હદ ઉપર ડમરલુ-નામનું ગામ છે ત્યાં સુધી તે આવી પહાચ્યા. ડમર૩ અને ઉલુર વચ્ચે એક માટી નહેર છે તે ડાંગેરની જમીનને પાણી પાય છે ઉલ્લુરની જમીન સારી છે, પણ ત્યાં આગતર માલેાજ થાય છે. ખેતરની વચ્ચે મેટાં ઝાડા ઉગે છે.
એક દર મદ્રાસની જાગીર જે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના હાથમાં પચાસ વર્ષથી છે તે આબાદ સ્થિતિમાં નથી. વારંવાર લડાઇ થવાથી, જમીનના વેરાના ભારથી, અને ઉપજ, જમીનની સ્થિતિ સુધારવાના કામમાં વપરાવાને બદલે કમ્પનીને માટે માલ ખરીદવામાં વપરાતી હોવાથી, લેક ગરીબ થઇ ગયા છે, વસતિ આછી થઇ ગઇ છે. કેાન્ડાતુરુમાં દેશાધ્યક્ષ મિલેઇએ ત્યાંનુ
જીતુ તળાવ સમરાવ્યું છે પણ જમીન ઉપરના કર ધણેાજ વધારી દીધા છે” ખેતરનાં ખેતર પાણી વિનાનાં, ખેડાણ વિનાનાં અને વસતિ વિનાનાં હતાં. ડૉ. શુકનનની ભાષામાં · વેરાન ’ હતાં.
.
"L