________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
હજામ કુંભાર લુવાર
પગી કામદાર પટેલ પાણીવાળા
૬૫
ધોબી
૨ ૦
કુલ ૧૬૯ આ રીતે ખેતરની કુલ પેદાશના સાડાપાંચ ટકા જેટલું અનાજ વહેંચ્યાથી વાળંદ, કુંભાર, લુવાર, ગેર જોશી વિગેરે તમામને લાભ આખા ગામને મળત. સિવાય દેશમુખ અથવા જમીનદારને દશ ટકા મળતા, અને બાકી રહે તે સરકાર અને ખેડુત વચ્ચે સરખે હિસ્સે વહેંચાતું. હૈદરઅલ્લીએ દેશમુખો નાબુદ કર્યા અને તેમને ભાગ સરકાર દાખલ કર્યો.
ઉત્તર મહેસૂર,
તા. ૩ જી જુલાઈએ બેંગલોર છોડી ડા. બુકનને ઉત્તર પ્લેસૂરમાં મુસા કરી કરી. કોલરની આસપાસના મુલકમાં કેટલાંક, ગૃહસ્થોએ ખોદાવેલાં તળાવ જોયાં. જેમાંનાં મોટાં મોટાં સરકારે ખેદાવેલાં હતાં. તે તળાવમાંથી જમીનોને પાણી પાવામાં આવતાં. હિંદુધર્મશાસ્ત્રમાં રાજ્ય ભાગ , , મુકરર કરેલ હતો; પણ જ્યારે દક્ષિણ હિંદુસ્તાનના રાજાઓએ રૂ સુધી ઊંચે ભાગ લેવા માંડે ત્યારે તેમણે મોટાં જળાશયોનાં ખરચ કર્યો અને તેઓ રાજભાગ નાણમાં લેતા નહિ પણ વજે ભાગજ લેતા હતા. '
કાલારની પીત જમીનમાં ડાંગર, શેલડી, સોપારી, શાકભાજી ઉગતાં હતાં. અને ડાંગેર લગભગ રાગીના જેટલી જ ઉપજતી હતી. ખસખસ પણ ઘણી થતી, તેનું અફીણ બનતું અને તે મીઠીરોટલી બનાવવામાં ઉપયોગમાં આવતી. ઘઉં ડાગર કરતાં અરધા થતા હતા. ખેતીને મજુરોને ૨૯ બુશેલ દાણે