________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ,
૮૩
ગુકે વાણિજ્યનાં નવાં દ્વાર ઉઘડયાં હતાં, અને સામાન્ય રીતે વેપારના વિસ્તાર વણા વધ્યા હતા; અને સેાનું રૂપું, જે અકબરના વખતમાં આ દેશમાં પ્રમાણમાં જૂજ હતું તે નવી ન્હેરા દ્વારા દેશમાં રેડાયું હતુ. એટલુ જ નહિ, પણ જે નીતિથી ઉધરાણીની હદ મુકરર કરી ઉદ્યાગ અને સારી વ્યવસ્થાને લાભ રૈયતના હાથમાંજ રહેવા દેવામાં આવ્યેા, તે નીતિનું ડહાપણ આપણે સ્વીકારીએ છીએ, એતે આપણે માન આપીયે છીએ, અને તેનાં વખાણ કરીએ છીએ. ''+
પછી મિ. શાર, સુજાખાન, અલિવર્દિખાન, અને મીરકાસમે કરેલા વધારાની હકીકત લખે છે. નીચેના કાઠામાં એ આંકડા જણાઇ આવો. ૧ટાડરમલના દાખસ્ત–સને ૧૫૮૨
૨ સુલતાન સુજાખાનને ૧૬૫૮ ૩ જારખાનને ૪ સુજાખાનને
૧૭૨૨
૧૭૨૮
ઉપરથી જણાશે કે મુસલમાનના રાજ્યને અન્તે આ મહેસુલમાં કંઇ ઝાઝો ફેર જણાતા નથી, પરંતુ ૧૭૨૨ અને ૧૭૬૩ ની વચ્ચે કેટલાક પરસુ. રણ વધારા થયા હતા.
"9
99
29
૨. ૧૦૬૯૩૧૧૨.
૧૩૧૧૫૯૦૭.
૧૪૨૮૮૧૮૬.
૧૪૨૪૫૫૬૧.
.
+ પાંચમા રિપેા. ૧૯૧૨ પાનું ૧૬૯, ૨૩૮.
+ પાન ૧૪.
""
બ્રિટિશ રાજ્યની શરૂઆતમાં જે ઉપજ નક્કી કરવામાં આવી હતી તે વાત ઉપર આવતાં મિ. શાર્ ૧૭૬૨ થી ૧૭૬૫ ના આંકડા આ પ્રમાણે આપે છે.
16
પહેલું વષૅ કાસમઅલીનુ, ખીજું અને ત્રીજી' મીરજાફરની દેખરેખ નીચે નન્દકુમારનુ અને ચેથું–દીવાનીનુ પહેલુ -મહમદ રૅઝાખાનનું તેના આંકડા આ પ્રમાણે.