________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૪૩
મદ્રાસની રયતવારી જમાબન્દી. ૧૮૬૦-૧૮૨૭ સર ટોમસ મને ૧૮૨૦માં મદ્રાસને ગવર્નર થઈને આવ્યો અને તેજ વર્ષમાં આખા મદ્રાસ ઇલાકામાં રૈયતવારી જમાબન્દી દાખલ કરવાનું જાહેરનામું કહાડયું. વારસના અભાવથી અથવા ખરીદ કરીને પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે જમીનદારીઓ સરકાર દાખલ કરવામાં આવતી અને રૈયતવારી પદ્ધતિ શરૂ થતી. આખા ગામના પટાકાઈને હેાય તે તે રદ કરવામાં આવતા.
જ્યાં સહીયારી જમીન હોય ત્યાં ભાગીદારના હકે છુટા પાડી દેવાને અને સામાન્ય રીતે ખેડુતો સાથેજ વ્યવહાર કરવાના હુકમો દેશાધ્યક્ષ (collector) ઉપર છુટી ગયા હતા. સરકાર હક પણ કુલ પેદાશના ૪૫ થી ૫૫ ટકા જેટલો આકારવામાં આવ્યો હતો અને તેથી પણ બેસુમાર જુલમ થતું. પણ સર ટોમસ મનોના વિચારશીલ અમલ દરમિયાન સરકારમાં સર્વ સાધારણ ઘટાડે કરવામાં આવ્યો હતો.
આ અરસામાં મદ્રાસના લેકની આર્થિક સ્થિતિ શી હતી તેને ખ્યાલ આપવા સારૂ નીચેને સાર સંખ્યાબંધ દતરોમાંથી તારવી કહાડવામાં આવ્યા છે.
નેલેર, ૧૮૧૮ માં નેલરના દેશાધ્યક્ષે માપણી અને વર્ગવારી કરીને આકાર નકકી કરવાનો પ્રયોગ ગામ ઉપર કર્યો હતો. મહેસુલસભાના રોજ કામ ઉપરથી નીચેની હકીકત માલમ પડે છે.
પીતજમીન. અહીં દાણાની કિંમત ખાંડી એકના રૂ. ૨૦ વેચાણ કિંમતની સરેરાશ ઉપર ઠરાવ્યા. તેના રૂ. ૩૪૩૭૪ થાય. તેમાંથી સવા છે ટકા બાદ કરતાં રૂ. ૨૨૧૩૯ સરકાર અને ખેડુ વચ્ચે રહે છે.