________________
૧૨૦
પ્રકરણ ૩ જી.
કરતા એવા દેખાવ થવાનેા સભવ હાવાથી હું આવ્યેા; હવે જમાબન્દી નક્કી થઇ છે. લડાઈ વિગેરેના કારણથી જ્યાં વિશ્ર્વમાં પડે છે તે સિવાય બીજે ઠેકાણેથી વસુલાત નિયમસર વસુલ થાય છે તેથી હું ધારૂ' છું કે હવે મારૂ’ કામ પૂરૂં થયું છે. ×
<<
મારે હાથે થયેલા તમામ બ ંદોબસ્તે જ્યાં જમીનદારે છે ત્યાં તેમની સાથે, અને જ્યાં તેઓ નથી ત્યાં પરબારા કબજેદાર ખેડુતા સાથે થયા છે. ઉપજ પૂર્ણ ચોકસાઇથી નક્કી કરવામાં આવી છે, કારણકે બન્ને તરફ્થી હિસાબે રજુ કરવામાં આવ્યા હતા. કાઇ પણ એવા દાખલા માલુમ પડયા નથી કે જ્યાં સરકારભાગ એક તૃતીયાંશથી વધારે હોય. ઘણે ઠેકાણે પાંચમે અગર છઠ્ઠો ભાગ પણ હતા, અને કેટલેક ઠેકાણે તે કુલ પેદાશના દશમા ભાગથી પણ એ હતા.
,,
જ્યારે કૃષ્ણા અને તુંગભદ્રાના મુલક નિઝામ સરકાર પાસેથી ઇંગ્રેજ સરકારને મળ્યા ત્યારે ત્યાં પણ જમાબંદીને બ ંદોબસ્ત કરવા સારૂ મનેાનેજ મેકલ્યેા. ત્યાં પણ મનેાએ બાહેાશીથી કામ કર્યું અને સોંપૂર્ણ ફ તેહ મેળવી. પણ સત્તાધીશોના લાભને લીધે લેાકેાના હકની બેઇએ તેટલી દરકાર તેનાથી ન રાખી શકાઈ. આ બાબત એ એવા સા દીલથી કબૂલ કરે છે કે તેના વિરૂદ્ધ ટીકા કરવાનું પણ મન થતુ નથી. લખે છે કેઃ—
જો મને એમ ખાત્રી હત કે ઉત્તરાત્તર આવતી મહેસુલસભા ધીમે ધીમે જમા વધારવાની મેં ભલામણ કરી છે તે વાતને ટેકે આપશે તે હું તેને વળગી રહેત, પણ મને તેમ કરવા દેવામાં આવે એવું લાગતું નથી. કારભારીએના મનમાં હમેશાં પોતાના કારભાર દરમિયાન રાજ્યની ઉપજમાં, અને બને તા, લાકની આબાદીમાં વધારે બતાવવાની ઇચ્છા હૈાય છે, અને તેથી કરીને મારે પણ મારા ધાર્યા કરતાં વધારે ત્વરાથી ચાલવું પડરો. હું જેમ જેમ વૃદ્ધ થતા જઇશ તેમ નબળા પડતા જાઉં અને ટીકા સહન કરવા અરાક્ત થા તા તે સ’ભવિત છે. જો હુ` મારા ઉત્તરાધિકારીને માટે જમાળી વધારવાને