________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહ્રાસ.
૧૩૩
૩. પણ સરકારની આવશ્યકતાઓને લીધે આપણે આટલા મેટે ભેગ આપવાને તૈયાર ન હોઇએ અને એકદમ ખાનગી મિલકતના હક રૈયતને આપણે આપી શકીએ તે ઇજારાની પદ્ધતિ જેટલા આપવા જોઇએ. જે આપણે સરકાર હકના અમુક ભાગ મુકી દેવાને તૈયાર ન હેાઇએ તે પછી આપણે માલિક તરીકે મીડા થવુ જોઇએ.
૩૧. આ પરિસ્થિતિમાં રૈયતવારી પદ્ધતિને બદલે મિ. હાલમીને ખતાવેલી ગામવારી બન્દેબતની પદ્ધતિ સરકારની ઉપજ અને રૈયતની આબાદી ખન્નેને સભાળે એવી અમને લાગે છે.
૩૨. દરેક ગામ એક નાનું સરખું સ્વરાજ્ય છે; અને ભારત વર્ષે આવાં અનેક સ્વરાજ્યાનું બનેલું છે. લોક લડાઇના વખતમાં પેાતાના પટેલ ઉપરજ આધાર રાખીને રહે છે. સામ્રાજ્ય સત્તાનુ' ગમે તે થાય તેની તેમને કાંઇ દરકાર નથી અને ગામે તેા અલગજ રહે છે. ગામે કઇ સત્તાના હાથમાં ગયાં કે કાને વારસામાં ઉતર્યા, તેની તેમને ક ંઇજ ગણત્રી નથી; અને ગામની અંતર વ્યવસ્થા એમની એમ ચાલી જાય છે. ગામને મુખી તે હમેશાં વસુલાતી અધિકારી, ફેાજદારી ન્યાયાધિશ અને મુખ્ય ખેડુત તરીકે કાયમજ રહે છે.
૩૯. મનુના દિવસોથી તે આજ સુધી જમાબન્દીના ઠરાવા આ પટેલની સાથે અથવા તેમની દ્વારા કરવામાં આવે છે. જો મહેસુલના આંકડા ઉચા ન થાય અને પટેલ તેને અનુમેાદન આપે તે પછી તેજ રૈયત સાથે બ દેબસ્ત કરી લેવાને; તે નીચા હોય અને મુખી વધારે કરવાનું કબૂલ ન કરે, તેા અમલદાર તેની સમક્ષ રૈયત સાથે ઠરાવ કરે, આ પદ્ધતિ કામની કસોટી ખમી શકી છે, અને તે પતિ નીચે ખાખા પ્રાન્તાના પ્રાન્તામાં ઊંચા પ્રકારની ખેતી ચાલે છે, તેથી ખેતીને ઉત્કર્ષ કરવામાં ખરેખર ઉપયોગી છે તેમાં સ ંદેહ નથી.
મદ્રાસની સરકારે વસુલાતની સભાને સ્થિર જમાબન્દી કરવાના પૂર્વરૂપ તરીકે નવા જીલ્લાઓમાં ત્રણ વર્ષની જમાઅન્દી કરવાના અધિકાર આપ્યા.