________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક તિહાસ.
વધારો કે ઘટાડા પણ ખરીદી બંધ થઇજ નહ. અને આ અરસામાં યુરેાપ મેકલેલા માલની પડત કિંમત વીસ લાખ પાઉડ કરતાં વધારે હતી.
૧૦૯
પણ કમ્પનીના હક કરતાં લેણદારાને ત્રાસ વધારે હતા. જ્યારે લેણદારાની બાબત દીવાને આમની પાસે છેવટના ઠરાવ માટે આવી તે વખતે આ લેણદારોએ પેાતાની લાગવગ એટલી બધી વધારી દીધેલી હતી કે સાચા ખાટા જેટલી રકમના દાવા તેમણે રજુ કર્યા તે બધા તપાસ વિનાજ મંજૂર
થઇ ગયા.
પાલ એન્ફિલ્ડ આ લેણદારેામાં સહુથી મેટ અને વધારે ક્તેહમદ લેણદાર હતા. તેણે પેાતાની મિલકત પાર્લમેન્ટમાં લાગવગ વધારવામાં વાપરી હતી. એણે પોતાના સુધ્ધાંત આઠ તા સભાસદ પાર્લમેન્ટમાં મેાકલ્યા હતા, અને તે એવે સત્તાવાળા અને લાગવગવાળા માણસ હતા કે તેને નારાજ કરવાનું પ્રધાને મંડળને પણ પે।સાય તેમ ન હતું. પોતાના હિંદુસ્તાનના તિહાસમાં મિલ લખે છે કે પાર્લમેન્ટમાં આક્રંટના નવાબનાં સાચા ખાટા લેણદારા અને તેના માણુસાએ જમાવેલી લાગવગનેા અપ્રમાણિક લાભ સાચવી રાખવા સારૂ ૧૭૮૪ ના પ્રધાન મંડળે કરાવ્યું કે તેમનાં દેવાં ખરાં કે ખાટાં જે હોય તે વસુલ અપાવવાં જોઇએ.
બ્રિટિશ હિંદુસ્તાનને તે તિહાસકાર તે પછી આ બાબતમાં એડમન્ડે બનાં નીચેનાં વચને ટાંકે છે,
દઃ
કા
પેાલ મેડિ પાર્લમેન્ટના મેટા સુધારક છે. સામ્રાજ્યના ભાગને, કયા શહેરને, કયા પરાને, કયા પરગણાને અથવા કયી ન્યાયસભામાં એના શ્રમને લાભ નથી મળ્યા ? ભવિષ્યમાં સુધારાઓ માટે એક વાર પલટણ પાર્લમેન્ટમાં રાખવા સારૂ આ હિંદના સાર્વજનિક હિતપરાયણ વ્યાજ વટાવના ધ ધાદારીએ પેાતાના સ્વદેશના સડી ગયલા રાજ્ય બંધારણનું વિસ્મરણુ કર્યું ન હતું. પોતાના સ્વદેશ સારૂ આ સભામ`ડપનાં સિહાસને મઢવાને ( મેચીને ) ધા કરવામાં પણુ હલકાઇ માની નહિ અને તેમાં ખીજા