________________
છે, શાસ્ત્રગ્રન્થો ઉપર હૃદયસ્પર્શી વાચના આપવાની શક્તિ અને બીજી બાબત છે, હૈયે ઉછાળા
મારતું માતાનું વાત્સલ્ય. અષ્ટાદ્ધિક |
- જે ગુરુમાં આ પાંચે ય બાબતોનું સુભગ મિલન થયું હોય તે ગુરુ પોતાના | પહેલું પ્રવચનો ધઆશ્રિતવર્ગના કલ્યાણમાં વધુમાં વધુ સફળ બની જાય છે.
કર્તવ્ય | ૧ ૨ ||.
જો આવા કોક ગુરુ ક્યાંક પણ મળી જાય તો સંસાર ત્યાગીને વેષ પહેરી લેવા રૂપ |ી અમારી દ્રવ્ય દીક્ષા પણ લેવી જોઈએ. વેષ પહેરવા માત્રથી તે આત્માને આવા ગુરુ પાસે ત્રણ મોટા |
પ્રવર્તન લાભો પ્રાપ્ત થાય છે. (૧) તેને આવા મહાન ગુરુ અને અનેક ગુરુભાઈઓની સેવાનો જબ્બર લાભ મળી જાય છે (૨) શિષ્યો પાસે અશુભ નિમિત્તોનો પડછાયો પણ ન આવે તે માટે ||
આવા ગુરુ એવી પાકી વ્યવસ્થા ગોઠવી રાખતા હોય છે કે પાપનો વિચાર પણ આવી શકે હનહિ, અશુભ નિમિત્તો દૂર જ રહેવાથી અશુભ સંસ્કારો જાગી શકતા નથી. આથી સહજ રીતે જ
બ્રહ્મચર્યનું પાલન શક્ય બની જાય છે. (૩) વેષ-પરિધાનરૂપ દીક્ષાથી પણ જીવમાત્રની દયા પાળવાનું એકદમ સરળ બને છે. સંસાર તો જીવહિંસાથી ખીચોખીચ ભરેલો છે, ત્યાં જીવદયાનું પાલન લગીરે થઈ શકે તેમ નથી. અરે ! ઊંચામાં ઊંચો શ્રાવક પણ મુનિની વીસ વસાની દયામાંથી માત્ર સવા વસાની દયા પાળી શકતો હોય છે. | આ ત્રણ ગુણોનું દ્રવ્ય-દીક્ષા (માત્ર વેષપરિધાનરૂપ દીક્ષા)માં પાલન થતાં તે દ્રવ્ય-દીક્ષા | ટૂંક સમયમાં ભાવ-દીક્ષામાં પરિણમી જાય છે. પછી તો એ ભાવ-દીક્ષિત મહાત્મા સમયે સમયે |િ I ૧૨ ||