________________
શ્રધાર ઉપર જોરથી ઝીંકી દીધું. ક્ષણમાં જ તેના રામ રમી ગયા. બે જીવોની હત્યા કરી નાંખતા | અષ્ટાત્રિા
સિંધનદત્ત કેટલાય સમય સુધી આંખેથી આગ ઓકતો રહ્યો. અને મોંએથી જયતાક માટે પણ પહેલું પ્રવચના અિપશબ્દો બોલતો રહ્યો.
કર્તવ્ય | ૨૮ || ણિ પલ્લીને ખેદાનમેદાન કરીને ધનદત્ત ત્યાંથી ચાલી ગયો.
અમારી આ બાજુ જંગલમાં ભાગતા જયતાકને તેના એક સાગ્રીતે બૂમો પાડીને ઊભો રાખ્યો. ધી
પ્રવર્તન છેલ્લી ક્ષણ સુધીનો આંખે દેખ્યો અહેવાલ તેણે પોતાના સ્વામી જયતાકને આપ્યો. આટલી દિલ ગબધી ભયાનક સ્થિતિ સર્જાશે તેવી તો જયતાકને સ્વપ્ન પણ કલ્પના ન હતી. છેલ્લા કેટલાય Aિ રિદિવસોથી ભાવમાં થનારા સંતાન માટે કેટલીય કલ્પના કરતા જયતાકને જયારે ખબર પડી કે
તનો સંસાર રોળાઈ ગયો છે, ત્યારે આઘાતથી તે આવાચક બની ગયો. સાગ્રીતના આશ્વાસને છે તિને જીવતો રાખ્યો.
એકલો જયતાક જંગલમાં આગળ વધવા લાગ્યો. રડતો, વેદનાની તીખી ચીસો નાખતો. છાતીમાથું કૂટી લેતો.
એવામાં તેણે શિષ્યવૃન્દ સાથે આવી રહેલા યશોભદ્રસૂરિજી નામના જૈનાચાર્ય સામેથી જોયા. દુ:ખી અને પાપીનો ભેરુ કોણ ? એક માત્ર સાધુ. જયતાક તેમને જોઈને પાગલની જેમ લવારા કરતો તેમની પાસે દોડી ગયો. એક વૃક્ષ નીચે સહુ બેઠા. સૂરિજીએ તેને સંસારના આ
| ૨૮ ||