________________
ીિ થયો. સૂર્યાસ્તને થોડી વાર હતી અને સોનું આવી ગયું. કહ્યું, ‘હજુ સૂર્યાસ્તને બે ઘડીની વાર કી
બિછે માટે આપ પારણું કરો.” પેથડ મંત્રીએ તેની ના પાડી. સૂર્યોદય પછી બે ઘડીએ નવકારશી અષ્ટાદ્ધિક બિપચ્ચકખાણ થાય છે, તેમ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી રહે ત્યારે પાણી ચૂકવી લેવું જોઈએ. તેથી મિ શ્રાવકનાં પ્રવચનો
રિબે ઘડી સૂર્યાસ્તને વાર હતી તો ય પારણું ન કર્યું અને ત્રીજા દિવસનો ઉપવાસ પૂર્ણ કર્યો. હિ વાર્ષિક // ૧૬૪ |
મિ કોઈ પણ બોલીની રકમ કે સાત ક્ષેત્રની રકમ તરત ભરપાઈ કરવી જોઈએ. કાં તો એ અગિયાર - રોકડ રકમ ખીસામાં લઈને આવવી, અથવા આજની રીત પ્રમાણે ચેક બુક ખીસામાં લાવવી હિત કર્તવ્યો
જેથી તરત જ ચેક ફાડીને ત્યાં આપી શકાય. તે ચૂકવવા માટે દિવસો લંબાવવા ન જોઈએ : અથવા સંઘે નક્કી કરેલી મુદતમાં તો રકમ ચૂકવી દેવી જોઈએ. તેથી પણ મોડું થાય તો ના ટકાનું વ્યાજ પણ આપવું જોઈએ. જો ન આપો તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. વર્તમાન | વિષમ દેશ-કાળના કારણે ઉછામણીની રકમ ભરવા અંગેના નિર્ણયો શ્રીસંઘે શાસ્ત્રનીતિથી જ રા લેવા જોઈએ.
(૫) દેવદ્રવ્યવૃદ્ધિ : દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઉપધાનની માળારોપણની ક્રિયા છે. આજે | દેવદ્રવ્યમાં સારી એવી વૃદ્ધિ માળારોપણ આદિથી થાય છે. આપણા મંદિરોના જીર્ણોદ્ધાર માટે તથા નિભાવ માટે ક્રોડો રૂપિયાની જરૂર છે. આ માટે આટલી બધી રકમો લાવવી ક્યાંથી ? આથી તેનો ઉપયોગ જીર્ણોદ્ધાર આદિમાં સરળતાથી કરી શકાય છે. જે શક્તિસંપન્ન શ્રાવકો પોતાના માટે બંગલો બાંધવા માટે પાંચ દશ લાખ રૂ. ખર્ચી શકે છે, તેઓ પોતાની || ૧૬૪ ||