________________
સોસાયટીના નૂતન દેરાસરમાં અન્ય જિનાલયોના દેવદ્રવ્યની સંપત્તિનો ઉપયોગ કરે તે કરતાં
સ્વદ્રવ્ય વાપરે તો જીર્ણોદ્ધારને માટે વધુ રકમ ફાળવી શકાય. હા. જ્યાં તેથી શક્તિ ન હોય ૧૬૫ II
ત્યાં દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનાલય બનાવી શકાય અને જે શ્રાવક શક્તિસંપન્ન ન હોય તેણે પણ રોજ જિનપૂજા તો કરવી જ જોઈએ. તે જિનપૂજા સ્વપ્નદ્રવ્યની આવકરૂપ દેવદ્રવ્યથી ન થઈ શકે અને મિત્ર વગેરેના દ્રવ્યરૂપ પરદ્રવ્યથી પણ થઈ શકે. જો શક્તિસંપન્ન શ્રાવક આવું
કરે તો તેને પુણ્યબંધ ઓછો થાય. ના પાપબંધ તો ન જ થાય. ભલા... જિનપૂજા ભારે Eઉલ્લાસથી કરે તો કોઈ પણ આત્માને પુણ્યબંધ જ થાય. શેઠિયાઓના સ્વદ્રવ્ય નીકળતા સંઘો કિ Eી વગેરેના ગરીબ વગેરે યાત્રિકોને યાત્રા કરવામાં પાપ બંધાય ? માં દરેક સંઘોમાં સાધારણના ખાતામાં તોટો હોય છે. આ ખાતે આવક કરવા માટે રોજના ખર્ચ જેટલી તિથિયોજના કરી શકાય. વળી દેરાસરના કેસર, અંગભૂંછણા, અગરબત્તી વગેરેનો વાર્ષિક લાભ લેવા માટે ઉછામણી બોલાવીને દાતાઓનું બારમાસી બોર્ડ મૂકીને તે મોટો ખર્ચ |
કાઢી પણ શકાય. દર બેસતા વર્ષે સંઘની પેઢીનું તાળું ખોલવાની, મુનીમ બનવા, મુનીમને || તિલક કરવાની પહેલી પહોંચ ફાડવાની ઉછામણી બોલાવી શકાય. દીક્ષાર્થીને વર્ષીદાનના | ગવરઘોડામાં ચડતાં ત્રણ તિલક કરવાની, શ્રીફળ આપવાની, હાર પહેરાવવાની ઉછામણી : - બોલાવી શકાય. સંઘપતિની પણ એ રીતે તિલકાદિની ઉછામણી બોલાવી શકાય. આ રકમો સાત ક્ષેત્રના સાધારણ ખાતે જઈ શકે.
Cી | ૧૬૫ | પેથડમંત્રી : પેથડ મંત્રીએ પ૬ ધડી સોનું આપીને ગિરનાર ઉપર ઈદ્રમાળ પહેરી અને