Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 183
________________ અષ્ટાદ્ધિક પ્રવચનો // ૧૭૪ || હીશાસ્મમર્યાદાની બહાર કદી જવું નહિ. સ્ત્રીઓ ગાતી હોય ત્યાં પુરુષોએ ઊભા ન રહેવું છે શજોઈએ. પુરુષો ગાતા હોય ત્યાં સ્ત્રીઓ બેસી કે સાંભળી શકે ખરી, પણ તેમણે પુરુષોની સાથે જ #ગાવું ન જોઈએ. પુરુષોની ભાવનામાં બહેનો નૃત્ય કરે કે ગીતો ગાય તે દીર્ધદષ્ટિથી || વિ શ્રાવકનાં અવિચારતાં ઉચિત જણાતું નથી. વાર્ષિક (૮) શ્રુતભક્તિ અગિયાર એક મુનિવર કહેતા હતા કે, “હજ દશ લાખ પ્રતો-હસ્તલિખિત પ્રતો-એવી છે કે જેની કર્તવ્યો કદી બીજી પ્રત લખાઈ નથી. જો તેની સારસંભાળ નહીં લેવાય તો તેનો નાશ થવાનો.” આ જ ઉપરથી વિચાર કરો કે, તે પ્રતોના કેટલા શ્લોકો હશે ? કેટલા શબ્દો હશે ? આ લખવા માટે સાધુ ભગવંતોએ, આચાર્ય ભગવંતોએ શું શું કરેલ હશે ? કેટલો ભોગ આપ્યો હશે ? આ જ બધું શું સાફ થઈ જવા દેવાય ? | જૂના વખતમાં રાજાઓ હતા. એક રાજાને જીતો તો હિંદુસ્તાન જીત્યું ન કહેવાય.) બીજાને જીતો-ત્રીજાને જીતો, અરે ! ત્યાં તો જીતનારો જ સાફ થઈ જાય. અને આખું ભારત તેનાથી જીતી શકાય નહીં ! અને આજે ? આજે એક વડાપ્રધાનને જીતો એટલે બસ ! આખું | હિંદુસ્તાન જીતાઈ ગયું ! પહેલાં તો એક રાજાને જીતો તો બીજાને જીતવા મુશ્કેલી પડતી. | સિકંદર જેવાને પણ પાછું જવું પડ્યું. સંપૂર્ણ આક્રમણ કોઈનું સફળ થયું નથી. દેશની પ્રજાને | બધી રીતે ખતમ કરવા માટે જ એકતા-કેન્દ્રીકરણની યોજના-અમલી બની છે. વિકેન્દ્રીકરણમાં | | ૧૭૪ ||

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210