Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 193
________________ શ્રાવકનાં અને અમોઘ છે. દૃઢપ્રહારીએ ચાર પ્રકારની હત્યા કરી હતી : ગોહત્યા, બાલહત્યા, સ્ત્રી હત્યા થઈ અને બ્રાહ્મણહત્યા, છતાંય તે ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને થોડાક જ માસમાં મોક્ષે ગયા. અષ્ટાદ્વિકા શપ્રાયશ્ચિત્તનો આવો મહિમા જાણીને સહુ વર્ષે એક વાર સદ્ગુરુ પાસે અચૂક પ્રાયશ્ચિત્ત કરજો. પ્રવચનો હા. એક વાર તો આખા જીવનનું પ્રાયશ્ચિત્ત કરી લેવું. વાર્ષિક // ૧૮૪ || # જ્ઞાનીઓ કહે છે કે જેમ બને તેમ જલદી દોષ સેવાતાંની સાથે જ પ્રાયશ્ચિત્ત કરી લેવું બિ અગિયાર જોઈએ. આ તો ભાઈ ચાના ડાઘ જેવું છે. તે જેટલો જલદી ધોયો તેટલો ફાયદો થાય. જેટલું જ કર્તવ્યો મોડું થાય તેમ તે દોષ વારંવાર સેવાય. એમ થતાં પરિણામો નિષ્ફર થઈને રહે. | ભલે વારંવાર દોષ સેવાય તો ય વારંવાર શુદ્ધ દિલે પ્રાયશ્ચિત્ત કરતાં જ રહેવું જોઈએ. ખરેખર તો પ્રાયશ્ચિત્ત કરવાથી આત્મામાં જે બળ ઉત્પન્ન થાય તેના પ્રભાવે વારંવાર દોષસેવનની શક્યતા સાવ ઘટી જાય. બાકી તો જેમ આરોગ્ય ખૂબ સાચવવામાં આવે તો ય | કેન્સરાદિનું દુઃખ ત્રાટકે છે તેમ દોષો ય ત્રાટકતાં હોય છે. જો દોષોના નિમિત્તોની પાસે | કીજવાય જ નહિ તો દોષ-સેવનની શક્યતા સાવ ઘટી જાય. કોઈ તીવ્ર કર્મોદયે જ દોષી જાગ્રત | થઈ જાય. | કોઈ મોટો ગુનો થાય છે તો તે માણસને પકડીને પોલીસ કસ્ટડીમાં લઈ જવાય છે. ત્યાં જો તે કબૂલાત ન કરે તો થર્ડ-ડીગ્રી સુધીની સખત સજા ફટકારાય છે. જો કબૂલાત કરી : દેવાય તો તે સજા મોકુફ રહે છે. ૧૮૪ ||

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210