________________
આવા ધર્મહીન સુખી માણસોના જીવનમાં તમે ઊંડે ઊંડે તીક્ષ્ણ નજર કરશો તો તમને પણ
જોવા મળશે કે તેમનું જીવન અનીતિ, હિંસા અને દુરાચારોનાં પાપોથી ખદબદી ઊઠેલું હશે. | અષ્ટાદ્ધિક બધી જ માનવ મર્યાદાઓને તેમણે તોડી-ફોડી નાખવાનું આંધળું સાહસ કરી નાખ્યું હશે.
શ્રાવકનાં પ્રવચનો આવા લોકો ભરપુર સુખમાં જીવતા જોવા મળશે પણ તેની અંદર જ તેઓનાં અંતર કોઈ
વાર્ષિક // ૧૮૬ ||. અગમ્ય દુઃખોથી કણસતાં હશે. પણ ખરેખર તો તેમાં “અગમ્ય' જેવું કશું જ નથી. તેમણે |
અગિયાર જીવનમાંથી જે મર્યાદાઓને છોડી છે, જે હિંસા આદરી છે અને ખાવાપીવાના સંબંધમાં | કર્તવ્યો દુરાચાર સેવીને શરીર ઉપર જે જુલમ ગુજાર્યો છે તેના જ પરિણામે દુઃખ પ્રગટ્યાં છે. | | ‘બીજાંઓને ત્રાસ આપનારા કદી શાંતિ પામી શકે નહિ.” આ કુદરતનો અબાધિત કાનૂન છે. |
ધર્મદીન સુખી લોકો વર્તમાનમાં પાપમય જીવન જીવતા હોય છે, તેમનું ભાવિ દુઃખમય ક હોય છે. તમે કોઈ ધર્મહીન સુખી-શ્રીમંત શિક્ષિત-કુટુંબ તરફ નજર કરજો. ત્યાં તમને દરેક શિ કન્યાના પહેરવેશમાં પણ તેમની ઉન્મત્ત વાસનાઓ વ્યક્તરૂપમાં જોવા મળશે. તેમના શિ વિડીલોના જીવનમાં ક્રૂર કાવાદાવા અને એકલી સ્વાર્થાલ્પતા જોવા મળશે, જેના કારણે જ
સગાભાઈઓ કે બાપ-દીકરાઓ એકબીજાને પાયમાલ કરી નાખવા સુધીની યોજનાઓ ઘડતા | રહેતા હશે. આવા ધર્મહીન લોકોમાં પરપીડન ખૂબ પ્રમાણમાં હોય છે. માં પેટના માસૂમ બાળકોના ગર્ભપાત, પ્રણયભંગ, છૂટાછેડા, ચારિત્ર્યનાશ, ચારિત્ર્યશંકા | વિગેરે બધું જ કદાચ તમને તે કુટુંબમાં વ્યક્તિ-વ્યક્તિમાં જોવા મળશે. આવા લોકોના ભપકા
|| ૧૮૬ ||.