________________
અષ્ટાદ્ધિક
પ્રવચનો // ૧૯૨ ||
વાર્ષિક
ત્રીજો દિવસ : પૌષધ-વ્રત મહિમા અષ્ટાદ્વિકાનો ત્રીજો દિવસ પૌષધ-વ્રતની મહત્તા અને શ્રેષ્ઠતા સમજાવવા માટે છે. તેની ીિ શ્રાવકનાં શજીવનમાં અતિ અગત્યતા છે.
ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં પૂજ્યપાદ લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા પૌષધ-વ્રતનો મહિમા | અગિયાર જણાવતાં ફરમાવે છે કે પર્વ દિવસોમાં પૌષધ કરવો જોઈએ. છેવટે સંવત્સરીના દિવસે તો આ કર્તવ્યો શપૌષધ કરવો જ જોઈએ. શ સાધુજીવનનો આસ્વાદ લેવા માટે પૌષધ-વ્રત છે. સાચા શ્રાવક-શ્રાવિકા તે જ કહેવાય જે સાધુ-સાધ્વી થવા માટે સતત તલસતા હોય. સાધુજીવનની તાલીમરૂપ પૌષધ છે. આજે પણ = ક્યાંક ક્યાંક પોસાતીના ભાર અપાય છે. આજે પણ અમદાવાદની જૈન વિદ્યાશાળામાં તથા જ્ઞાનમંદિરમાં ચોમાસી ચૌદશને દિવસે પૌષધ કરનારને ભાર આપવામાં આવે છે. આ ભાર તે જ પ્રભાવના છે. પણ આજે આ ધર્મ-આરાધના વગેરે નબળા પડવા લાગ્યા છે. શેઠ સુદર્શન
પૂર્વભવે સુભગ નામનો રબારી, નવકારમંત્રના પ્રભાવે સુદર્શન શેઠ બન્યો. પૌષધ તો તે સુદર્શન શેઠ જેવો કરવો જોઈએ.
જ્યારે સુદર્શન મોટા થયા ત્યારે તેમને કપિલ નામે એક મિત્ર થયો. સુદર્શન પોતાના | ૧૯૨ //