Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ (૯) ઉજમણું એ તપ કર્યા પછી, તેનો ઉલ્લાસ વ્યક્ત કરવા માટે ઉજમણું છે. બીજ, પાંચમ, એકાદશી, || ૧૭૭ || ચિવર્ષીતપ વગેરે તપ કર્યા પછી તેના ઉલ્લાસ માટે ઉજમણું છે. આ ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં ઉપકરણો મૂકવામાં આવે છે, તેમાં કેટલો સુંદર વૈજ્ઞાનિક વ્યવહાર સચવાયો ઉજમણામાં જેટલા છોડ તેટલા પૂઠીઆ, ચંદરવા હોય. જે ગામમાં સાધુ મહારાજ | વ્યાખ્યાન આપે, ત્યારે ત્યાં પૂઠીઆ, ચંદરવા બાંધવા માટે ન હોય તો આ ઉજમણામાંથી સહેલાઇથી મળી જાય. વળી સાધુ-સાધ્વીને નિર્દોષ ઉપકરણો મળે. વળી દેરાસરમાં જોઈતાં હિસાધનો કુંડી, ડોલ, વાટકી, રકાબી, ચામર વગેરે મળે. કોઈને ખબર પડે કે અમુક ગામમાં જ સામગ્રીની જરૂર છે તો આવા ઉજમણા કરનારને ખ્યાલ આપવો. આમ ગામેગામ જોઈતી સામગ્રી, પૈસાના માધ્યમ વગર મળે. છે વળી સાધુ-સાધ્વી માટે કોઈ સામગ્રી સ્પેશિયલ ન બનાવાય. તેવી બનાવેલી સામગ્રી સાધુ-સાધ્વીને ન ખપે. આ ઉજમણાની સામગ્રી તો તેમને માટે પણ નિર્દોષ બની જાય છે. | હિસાધુને જે જોઈએ તે વસ્તુ ત્યાં હોય. તેમના માટે ખાસ તૈયાર પાત્ર થાય તો તે સદોષ મિ કહેવાય. ઉજમણામાં ગૃહસ્થી પોતાના માટે પાત્રાનો સેટ કરાવે તે તેમના માટે નિર્દોષ ગણાય.| | લોકો માને છે તેમ આ ઉજમણા તે પૈસાના ધુમાડા નથી. તેથી સાધુ-સાધ્વીને નિર્દોષ | | || ૧૭૭ || બિઉપકરણો મળે છે. ગામ-ગામડાંના દેરાસરોને જોઈતી યોગ્ય સામગ્રી મળે છે. ઉજમણાથી તો છે

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210