________________
અધિક થઈ ગયા કે પાસે પાન કા હતા. સમાચાર સાંભળ
આ વખતે શેઠ દુકાને બેઠા હતા. સમાચાર સાંભળતાં જ શેઠ એટલા બધા ખુશ ખુશ પણ થઈ ગયા કે પાસે પડેલ ચાવીનો ઝુમખો તે સમાચાર આપવા આવનાર માણસ તરફ એ ફેંક્યો !
શ્રાવકનાં | ‘ઉઠાવ, આ ઝુમખો, અને લઈ લે, તેમાંથી તને ગમતી એક ચાવી. તે ચાવી જે દુકાન માં
વાર્ષિક વિગેરેની હોય તેમાંનું બધું જ તારું.” શેઠે કહ્યું.
અગિયાર છે આ સમાચાર આપનારે નાની ચાવી નહીં પણ મોટો ચાવો પસંદ કર્યો. તેને થયું કે આ જ
કર્તવ્યો એ મોટો ચાવી લઉં. તે કોઈ મોટા ઓરડાનો હશે. તેમાં ઘણો માલ ભર્યો હશે, પણ અફસોસ ! | ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય ને ? તિજોરીની નાની ચાવી હોય અને ગોડાઉનનો મોટો શિ ચાવી હોય. . તે બોલ્યો, “શેઠ ! આ ચાવી મેં પસંદ કર્યો.” શેઠે તે ચાવી લઈને મુનીમને મોકલ્યા. તે ચાવો હતો ગોડાઉનનો, તેમાં દોરડાં ભરેલાં હતાં. શેઠે તે દોરડાં વેચાવી દીધા અને તેના હજારો રૂપિયા ઊપજયા. તે રૂપિયા પેલા વધાઈ દેનારને આપી દીધા.
'તમારા ગુરુદેવ પધાર્યા છે.’ તેટલી વધામણીના હજારો રૂપિયા ! તેણે જો તિજોરીની એ ચાવી પકડી હોત તો ? તો તેમાંથી નીકળતી સંપત્તિ સાંભળીને આપણું તો હૈયું જ બેસી | હિં જાય ! વિચાર કરો કે સમાચાર આપનારને હજારો રૂપિયા આપ્યા તો સામૈયામાં તે શેઠે કિ કેટલા રૂપિયા ખર્ચા હશે ? અને દીન-દુ:ખિતોને અનુકંપા-દાન પણ કેવું કર્યું હશે ? જૈન
| ૧૮૦ ||