________________
છતાં ગરીબોના લાભાર્થે જો ઉછામણીમાંથી પણ ધનનું માધ્યમ દૂર કરાય તો પણ ધનવાનોની ન
ધનમૂછ ઉતારવાનો લાભ જતો કરવાથી ધનવાનોનો આ લાભ સાવ જતો રહે. વળી તેઓ || ૧૭૧ ||
શીલ, તપ વગેરે ઝટપટ તો ન કરી શકે, કેમકે તેમનું જીવન સામાન્યતઃ વૈભવી હોય છે. ] વળી આવી યોજનાઓ તે જ ધનપ્રેમીઓ કરતા હોય છે જેમને ધર્મકાર્યોમાં ધન વાપરવું જ Aહોતું નથી. એથી જ “ગરીબોના લાભની સુફિયાણી વાતો તેઓ રજૂ કરતા હોય છે. જો શિખરેખર તેમના હૈયે ગરીબોનો લાભ વસ્યો હોય તો શા માટે તેઓ રોજ બે-ચાર લીટર દૂધ
Wગરીબોને ફાળવતા નથી ? એકલા જ કેમ પીએ છે ? શા માટે કેરીની સીઝનમાં કેરીના શિકરંડિયા ગરીબોને ઘેર મોકલતા નથી ? શા માટે શિયાળાની કડકડતી ઠંડીના સમયમાં ગિરીબોને ધાબળાઓ વહેંચતા નથી ? શા માટે તેમને પોતાના ધંધામાં નોકરીએ લગાડતા હિનથી ? શા માટે સાધર્મિકોના આવાસોની વસાહતો ઠેર ઠેર ઊભી કરાતી નથી ? શિ આવી તો કોઈ બાબતમાં ગરીબોને લાભ ફાળવી શકાતો જ નથી. રે ! ધંધામાં પણ હિ શિપોતાના જાત-ભાઈને સહેલાઈથી મદદગાર બની શકે તેમ હોવા છતાં તે જાત-ભાઈ તરફ હિ રિતિરસ્કાર વ્યક્ત કરતાં કાચી સેકંડ પણ લાગતી નથી.
છે રખે કોઈ દેવદ્રવ્યમાં અઢળક-ધનની કલ્પના કરી બેસતા ! સઘળું ય જમા પડેલું છે દિવદ્રવ્ય ખર્ચાઈ જાય તો ય કામ પૂરું ન થાય એટલાં બધાં જિનાલયો જીર્ણોદ્ધાર માર્ગે છે.
અબજો રૂા.ના પ્રાચીન જિનાલયનો જીણોદ્ધારમાં ક્રોડો રૂપિયાની જરૂર છે.
| ૧૭૧ ||