Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 179
________________ આમ છતાં આ લોકો પાસેથી પૈસા કઢાવવા છે. નામના આપીને જ તેમ કરી શકાય. eત્ર શું આવી રીતે લેવાતું દાન એ વાસ્તવિક દાન ગણાય ખરું ? તેમાં ય લાખના મકાન ઉપર છે અષ્ટાત્મિક શિ ૨-૩ હજાર રૂપિયાની લોટરી ટિકિટના ડ્રોમાં સફળતા પામીને નામ ચડાવી દેવું એ શું બિલ શ્રાવકનાં પ્રવચનો છે | વાજબી છે ? કમસે કમ બાંધકામના ૬૦ થી ૭૦ ટકા જેટલી રકમ તો લેવી જ જોઈએ. થિી વાર્ષિક | ૧૭૦ શિખવાના છ હૈ.) યોજનાના ઘડવૈયાઓએ તો ભલે કેમ કર્યું પણ શું દાતા ય આટલી મામૂલી રકમમાં ન અગિયાર માં પોતાનું નામ જોડવા સંમતિ આપે છે ? ખેર... આવી પ્રવૃત્તિઓ બેશક વધતી જશે, કેમકે ધન કર્તવ્યો I અને ભોગને ભૂંડા માનવાની દેશનાશૈલીના વ્યાપક અભાવમાં અને એનાથી ઊલટી જ હન વૃત્તિઓની દેશનાના વ્યાપક વિસ્તારમાં આના સિવાય બીજી શું અપેક્ષા રાખી શકાય ? ધર્મક્ષેત્રોની આ સ્થિતિ ખૂબ શોચનીય બની છે. પણ કોના હૈયે આ વ્યથા હશે ? એ જ સમજાતું નથી. સવાલ : પૂજા, માળ, પ્રતિષ્ઠા વગેરેમાં ધનના માધ્યમથી ઉછામણી બોલાવાય છે તેથી I ગરીબોને તે લાભ મળતો નથી. તો તેમને પણ લાભ મળે તે માટે ધનને બદલે મૌનનુ Eા માધ્યમ રાખવું અથવા તો ચિઠ્ઠીઓ ઉપાડીને તે તે ઉછામણી આપી દેવી તેમાં શું ખોટું ? | જવાબ : ધનવાનોને ધનની મૂર્છા ઉતરાવવા માટે મુખ્યત્વે દાનધર્મ છે અને તેનું | Eી આરાધન ઉછામણી વગેરે અનેક રીતે થાય છે. ગરીબો માટે શીલ, તપ, સર્વકલ્યાણનો ભાવ, સર્વધર્મોની અનુમોદના વગેરે-એક પણ નયા પૈસાના ખર્ચ વિનાના-હજારો ધર્મો ક્યાં નથી ? // ૧૭૦ ||

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210