________________
લિ હવે મૂળ વાત ઉપર આવીએ. દેવદ્રવ્યની રકમ બીજા જ્ઞાનાદિના ખાતામાં વાપરવાની હિલ
પણ જો મનાઈ ફરમાવાઈ છે, તો કહેવાતા સમાજકલ્યાણના કાર્યમાં તો એ રકમ વપરાય જ અષ્ટાત્મિકા બિશી રીતે ? જે રકમ શાસ્ત્રનીતિથી દેવદ્રવ્યમાં જવાને લાયક છે, તે રકમને આપણે બધા ભેગા ટી શ્રાવકનાં પ્રવચના થઈને પણ બીજે લઈ જઈ શકતા નથી, (હા. નીચેના ખાતાની રકમ ઉપરના ખાતે-જરૂર પડે બિ
વાર્ષિક || ૧૬૮ ||
લિતો-લઈ જવાની શાસ્ત્રીય સંમતિની વાત જુદી છે.) કેમકે આ તો મૂળભૂત બંધારણીય બાબત એ અગિયાર
છે. વળી યુક્તિથી પણ આ વાત બરોબર બેસી જાય તેવી છે. જો આ ચુસ્ત વ્યવસ્થા આપણે શ કર્તવ્યો ત્યાં ન હોત તો આપણાં દેરાસરો ક્યારનાંય ખંડિયેર બન્યાં હોત ! આજે પણ ભારતભરના જિનાલયોના જીર્ણોદ્ધાર માટે ક્રોડો રૂપિયાની જરૂર છે. તમારી પેઢીમાં દેવદ્રવ્યની રકમનો વધારો હોય તો શા માટે તમે જિનાલયોના કાર્ય માટે તે રકમ ફાળવતા નથી ?
તમને યાદ હશે કે કસ્તૂરબા ફંડની રકમ દુષ્કાળના કાર્યમાં વાપરી નાંખવાનું સૂચન કે ગાંધીજી સમક્ષ રજૂ કરાયું હતું. ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે, “દુષ્કાળના કાર્ય માટે જે આપણે બીજો જંગી ફાળો કરી લઈશું. પરંતુ આ ફંડની રકમ તેમાં આપી શકાય નહિ, કેમકે | તથી દાન આપનારાના આશયનો આપણા વડે દ્રોહ થાય છે. વળી આજની સરકારનું બંધારણ પણ એવું જ છે કે એક ખાતાની રકમ બીજા ખાતામાં તમે વાપરી શકતા નથી. જો તેમ કરો તો સજાને પાત્ર થાઓ. | દેવદ્રવ્યના ચોખાના એકાદ દાણાનું ભક્ષણ કરનાર, કે દેરાસરના દીપકના પ્રકાશમાં | ૧૬૮ ||