________________
આમ છતાં આ લોકો પાસેથી પૈસા કઢાવવા છે. નામના આપીને જ તેમ કરી શકાય. eત્ર શું આવી રીતે લેવાતું દાન એ વાસ્તવિક દાન ગણાય ખરું ? તેમાં ય લાખના મકાન ઉપર છે અષ્ટાત્મિક શિ ૨-૩ હજાર રૂપિયાની લોટરી ટિકિટના ડ્રોમાં સફળતા પામીને નામ ચડાવી દેવું એ શું બિલ શ્રાવકનાં પ્રવચનો છે
| વાજબી છે ? કમસે કમ બાંધકામના ૬૦ થી ૭૦ ટકા જેટલી રકમ તો લેવી જ જોઈએ. થિી વાર્ષિક | ૧૭૦ શિખવાના છ હૈ.)
યોજનાના ઘડવૈયાઓએ તો ભલે કેમ કર્યું પણ શું દાતા ય આટલી મામૂલી રકમમાં ન અગિયાર માં પોતાનું નામ જોડવા સંમતિ આપે છે ? ખેર... આવી પ્રવૃત્તિઓ બેશક વધતી જશે, કેમકે ધન કર્તવ્યો I અને ભોગને ભૂંડા માનવાની દેશનાશૈલીના વ્યાપક અભાવમાં અને એનાથી ઊલટી જ હન વૃત્તિઓની દેશનાના વ્યાપક વિસ્તારમાં આના સિવાય બીજી શું અપેક્ષા રાખી શકાય ?
ધર્મક્ષેત્રોની આ સ્થિતિ ખૂબ શોચનીય બની છે. પણ કોના હૈયે આ વ્યથા હશે ? એ જ સમજાતું નથી.
સવાલ : પૂજા, માળ, પ્રતિષ્ઠા વગેરેમાં ધનના માધ્યમથી ઉછામણી બોલાવાય છે તેથી I ગરીબોને તે લાભ મળતો નથી. તો તેમને પણ લાભ મળે તે માટે ધનને બદલે મૌનનુ Eા માધ્યમ રાખવું અથવા તો ચિઠ્ઠીઓ ઉપાડીને તે તે ઉછામણી આપી દેવી તેમાં શું ખોટું ? |
જવાબ : ધનવાનોને ધનની મૂર્છા ઉતરાવવા માટે મુખ્યત્વે દાનધર્મ છે અને તેનું | Eી આરાધન ઉછામણી વગેરે અનેક રીતે થાય છે. ગરીબો માટે શીલ, તપ, સર્વકલ્યાણનો ભાવ, સર્વધર્મોની અનુમોદના વગેરે-એક પણ નયા પૈસાના ખર્ચ વિનાના-હજારો ધર્મો ક્યાં નથી ? // ૧૭૦ ||