________________
| વેપાર અંગેનો કાગળ વાંચનારની ભયંકર દુર્ગતિઓ સાંભળ્યા પછી, અને લાખો રૂપિયાની
એ સંપત્તિ સામાજિક કાર્યોમાં ચાલી જવાની છે; બેંકોમાં મૂકેલી રકમ હિંસાદિમાં જ સરકાર / ૧૬૯ |
વાપરે છે એવું નિશ્ચિતપણે જાણવા છતાં જે વહીવટદારોની આંખ ઊઘડતી નથી, એ રકમનો | વહીવટ કરવાનું મમત્વ છૂટતું નથી, એમના જેવા ‘દયાપાત્ર' કદાચ બીજા બહુ થોડા જ એ માણસો હશે ! હવે તો ભગવાન એમને સદ્ધિ આપે ! | વળી આજે સરચાર્જની જે પ્રથા દાખલ કરાય છે તે પણ બરોબર નથી. ધારો કે એક શિ ભાઈ પાંચસો રૂપિયા ખર્ચવાનું નક્કી કરીને આવે છે. હવે ત્યાં જો રા રૂપિયે મણથી ઘી એ બોલાતું હશે તો તે ભાઈ બસો મણ ઘી બોલશે. પણ જો આઠ આના સરચાર્જ નાખીને ત્રણ
રૂપિયે મણ ઘી ગણાશે તો થોડુંક ઓછું જ ઘી બોલશે. આમ થતાં દેવદ્રવ્યની આવકને ધક્કો મિ પહોંચશે, એટલે દેવદ્રવ્યમાં જતી રકમને સરચાર્જ દ્વારા સાધારણમાં લઈ જવાનો આડ-રસ્તો
એ છે, જે સંપૂર્ણતઃ દેવદ્રવ્યના ભક્ષણના પાપસ્વરૂપ બની જાય છે. બીજા ગમે તે ઉચિત &િ રસ્તાઓથી સાધારણની આવક કરવી જોઈએ. સરચાર્જ એ તો સ્પષ્ટપણે ઉન્માર્ગ છે.
વળી દેરાસરો, ઉપાશ્રયો, ધાર્મિક મંડળો વગેરેને જયારે પૈસાની જરૂર પડે છે, ત્યારે પણ એ નાટકના શો નાંખીને કે લોટરી પદ્ધતિ અખત્યાર કરીને તે રકમ પૂરી કરવાની પદ્ધતિ ક્યાંક થી શરૂ થઈ છે તે જરા પણ વાજબી ન ગણાય. આવું ત્યારે જ કરવું પડે છે ને કે જ્યારે લોકો ય લિ પાસેથી ધર્મસ્થાનો માટે દાન મળતું નથી. આનો અર્થ એ થયો કે શક્તિસંપન્ન સુખી એવાણ બિ ધર્મી માણસોને પણ ધનની મૂચ્છ ઉતારવી નથી, કેમકે તેમને મોક્ષ વગેરેનો ખપ નથી.
૧૬૯ |