________________
જો સિદ્ધાન્તની વાતમાં સંઘમાં કે બે વ્યક્તિ વચ્ચે મતભેદો પડે તો તે માટે સર્વમાન્ય | સલવાદ નીમીને તેનું નિવારણ કરી દેવું જોઈએ. જો દેશ, કાળાદિના પ્રશ્ન કે અસમાધિ, // ૬૩ ||
શાસનહીલના વગેરે પ્રશ્ન કોઈ વિવાદ ઊભો થતો હોય તો તેનું પટ્ટક દ્વારા નિવારણ કરી દેવું જોઈએ. પટ્ટક એટલે ઉત્સર્ગમાર્ગની વ્યવસ્થાને જાહેર કરીને, દેશ-કાળાદિના કારણસર | અપવાદ માર્ગનું અનુસરણ જાહેર કરતો બહુગીતાર્થમાન્ય ફતવો. એવા અનેક પટ્ટકો થયા છે, રિ જેનાથી સંઘમાં વ્યાપક બનતી અસમાધિનું નિવારણ કરાયું છે. સેનસૂરિજી મહારાજનો બત્રીસ તિ વર્ષની સ્ત્રી-દીક્ષા પ્રતિબંધ-પટ્ટક, વિ.સં. ૧૯૯૦ની સાલનો મુનિ-સંમેલનનો પટ્ટક, વિ.સં. ૨૦૨૦ની સાલનો તિથિ-વિષયક પિંડવાડાપટ્ટક વગેરે પ્રસિદ્ધ છે.
કલિકાલસર્વજ્ઞ ભગવંતે તો સંઘ સમાધિ માટે પૂજ્ય કાલકસૂરિજી મહારાજની પૂર્વે ચાલી મિ આવતી અષાડ સુદ પૂનમની ચોમાસી (એટલે કે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી)નો સ્વીકાર કરી લઈને, પુનમીઆ ગચ્છ સાથેનો તપાગચ્છનો સંઘર્ષ મીટાવી દેવા માટે પહેલ કરી હતી. શિ આ બાબત વિગતથી કુમારપાળ ચરિત્રસંગ્રહ (લેખક : શ્રી સોમતિલક સૂરિજી- પૃ.૩૧-શ્લોક | ૬૭૪થી ૬૮૩)માં વિગતથી આપી છે.
વિશેષ જાણકારી માટે પાછળનું પરિશિષ્ટ જુઓ.
આજે કેટલાકો કહે છે કે, ‘સકળ સંઘનો સંઘર્ષ મટી જતો હોય તો પણ ચોથની પાંચમ | બિત કરાય જ નહિ.” આની સામે સવાલ થાય છે કે, તો પછી કલિકાલસર્વજો પાંચમની છે II ૬૩ // હિંદરખાસ્ત કેમ મૂકી ? એ સંઘર્ષ કરતાં આજનો સંઘર્ષ તો આખા સંઘને યાદવાસ્થળીથી ખતમ લિ