________________
અમનો
લોગસ્સની એક લીટી એટલે એક શ્વાસોચ્છવાસ ગણાય. ચંદેનું નિમ્મલયરા સુધી ૨૫ જ શ્વાસોચ્છવાસ થાય છે. સંવત્સરી પ્રતિક્રમણ વખતે ૪૦ લોગસ્સ અને એક નવકારનો અષ્ટાદ્ધિા
કાઉસ્સગ્ગ આવે છે. ૪૦ લોગસ્સને ૨૫ વડે ગુણતાં ૧000 શ્વાસોચ્છવાસ થાય, તદુપરાંત |ચોથું પ્રવચનો નવકારના આઠ શ્વાસોચ્છવાસ ઉમેરતાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થયા.
કર્તવ્ય | ૧૨૮ ||
તપ નિઃશલ્યપણે કરવો.
શલ્ય ત્રણ જાતનાં હોય છે : (૧) માયાશલ્ય (૨) નિયણશલ્ય અને (૩) | તપ મિથ્યાત્વશલ્ય. '
(૧) માયાથી તપ કર્યો તો મલ્લિનાથસ્વામીજી તીર્થકર થયા, અને માનવભવ તો મળ્યો, Eછતાં તેમાં દેહ સ્ત્રીનો મળ્યો ! (૨) નિયાણું એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અંગેનો સંકલ્પ. I
(૪) મિથ્યાત્વના દોષની સાથે આત્મા વડે જે તપ કરાય તે મિથ્યાત્વપૂર્વકનો તપ કહેવાય છે. તામલી તાપસે સાઠ હજાર વર્ષ સુધી છઠ્ઠ કર્યા પણ ત્યાં મિથ્યાત્વ પડેલું હતું માટે તે તપ મોક્ષદાયક બની શક્યો નહિ. લક્ષ્મણા સાધ્વી - લક્ષ્મણ સાધ્વીજી ગૃહસ્થજીવનમાં રાજકુમારી હતા. લગ્નના દિવસે ચોરીમાં
હસ્તમિલાપની ક્રિયામાં જ પતિ મરણ પામ્યો તે બાળવિધવા થયા. તેમણે વૈધવ્ય પાળવાનો | ગિનિશ્ચય કર્યો. અમુક સમય બાદ સંસારથી પૂર્ણ વિરક્ત થઈને તેમણે દીક્ષા સ્વીકારી.
૧૨૮ .