________________
અષ્ટાદ્ધિા
Aિ ચૈત્ય
|ીજબરદસ્ત શ્રદ્ધા છે. હા આમે ય એમને-વિજ્ઞાનમાં, રાજકારણીઓમાં, સગા-વહાલાંઓમાંમિક્યાંય હવે વિશ્વાસ રહ્યો નથી, બધે દગો, ફટકો, વિશ્વાસઘાત, સ્વાર્થ, અનાચાર વગેરે જોઈને ીિ
ભારતીય પ્રજા ધરાઈ જઈને “ધર્મ' તરફ વધુને વધુ ઢળતી જાય છે. જોકે આવી રીતે ધર્મ ન પાંચમું પ્રવચનો
વધવામાં હરખાઈ જવા જેવું તો નથી જ, પરન્તુ એમ કરતાં જો સારો કાળ આવી જાય તો કર્તવ્ય // ૧૪૬ ||
ધર્મ' સર્વત્ર જીવંત બની જાય. | દરેક ધર્મના અનુયાયીઓને ધર્મ ઉપર ભારે પ્રેમ હોવાથી તેના વિષયમાં જો કોઈ જરાક | પરિપાટી પણ કાંકરીચાળો કરે તો પ્રજા ફદમ ઉશ્કેરાઈ જાય છે. આ વાતમાં કશું ખોટું નથી છતાં તે ધર્મહીન હિન્દુ લોકોએ કે મુસ્લિમ વગેરે ધર્મઝનૂની લોકોએ આ બાબતને સાંપ્રદાયિકતાનું લેબલ લગાડીને ધિક્કારી છે. આખા ભારતને બિનસાંપ્રદાયિક જાહેર કરીને હિન્દુપ્રજાની | પીઠમાં એવું એ ખંજર ભોંકી દેવામાં આવ્યું છે કે ધર્મહીન હિન્દુપ્રજા ઇન્સાન મટીને શેતાન કાબની જશે.
આ પ્રજાએ રામચન્દ્રજીની જન્મભૂમિને મુસ્લિમોના કબજામાંથી છોડાવવા માટે ૩૫૦ વર્ષમાં સાત લાખ લોકોનું લોહી રેડી દીધું છે. | સોમનાથ મહાદેવ ઉપરના મુસ્લિમોના આક્રમણોને ખાળવા જતાં હજારો-લાખો લોકોને શિમુસ્લિમોએ જનોઈવઢ કાપી નાંખ્યા છે.
($ $ $ $ $ $ 63 $ $ $ $ $ $ $ $ હું
|| ૧૪૬ ||