________________
શુદ્ધિ અને પુણ્યના દાતા ભગવાન અષ્ટાદ્ધિા
4 વીતરાગ પરમાત્મા શુદ્ધિ (વિતરાગતા)નો ભંડાર છે અને પુણ્યનો ભંડાર છે એટલે સ્ત્ર પ્રવચનો ચિતેમની પાસે જનારને તે શુદ્ધિ મળે અને પુણ્ય મળે. જગતની સૌથી ખરાબ બે વસ્તુ છે. આ
પાંચમું
કર્તવ્ય || ૧૪૪ ||
દુઃખો અને દોષો (કામ, ક્રોધાદિ). આ ભગવાન પુણ્ય બાંધી આપીને ભક્તના દુઃખો દૂર કરે અને ભરપૂર સુખ આપે. વળી
ચૈત્યઅશુદ્ધિ આપીને દોષો દૂર કરે- અને પુષ્કળ ગુણો પેદા કરી આપે.
પરિપાટી ભલા ! હવે બીજું શું જોઈએ ?
ન માંગ્યું તો ય સુખ મળી જાય, દુઃખ ટળી જાય, દોષો બળી જાય અને ગુણો પ્રગટી Iિ જાય તો માનવભવમાં બેડો પાર થઈ જાય. આથી જ એમ કહી શકાય કે પ્રભુની ભક્તિ એ મિ માત્ર ધર્મ નથી, ધંધો છે : ધંધામાં ય ઘણા પુરુષાર્થે જે ન મળે તે બધું- કલ્પનાતીત- આ
ધર્મથી મળી જાય. ણિ હવે તો સહુ પરમાત્માની ભક્તિ કરજો જ. A કેટલાક માનવતાવાદી લોકો એવી આકર્ષક વાત કરે છે કે, અત્યારના કાળમાં જૈન |
સાધર્મિકો અને દીન દુઃખિતો જયારે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય. ગરીબી, શિબેકારી, બીમારી, મોંઘવારીની ઘંટીના પડોની વચ્ચે પીસાઈ રહ્યા હોય ત્યારે મંદિરો અને એ ત્રિમૂર્તિઓની પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખવા ન જોઈએ. તે બધી રકમ દુ:ખીઓ પાછળ છે
૧૪૪ |