SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિ અને પુણ્યના દાતા ભગવાન અષ્ટાદ્ધિા 4 વીતરાગ પરમાત્મા શુદ્ધિ (વિતરાગતા)નો ભંડાર છે અને પુણ્યનો ભંડાર છે એટલે સ્ત્ર પ્રવચનો ચિતેમની પાસે જનારને તે શુદ્ધિ મળે અને પુણ્ય મળે. જગતની સૌથી ખરાબ બે વસ્તુ છે. આ પાંચમું કર્તવ્ય || ૧૪૪ || દુઃખો અને દોષો (કામ, ક્રોધાદિ). આ ભગવાન પુણ્ય બાંધી આપીને ભક્તના દુઃખો દૂર કરે અને ભરપૂર સુખ આપે. વળી ચૈત્યઅશુદ્ધિ આપીને દોષો દૂર કરે- અને પુષ્કળ ગુણો પેદા કરી આપે. પરિપાટી ભલા ! હવે બીજું શું જોઈએ ? ન માંગ્યું તો ય સુખ મળી જાય, દુઃખ ટળી જાય, દોષો બળી જાય અને ગુણો પ્રગટી Iિ જાય તો માનવભવમાં બેડો પાર થઈ જાય. આથી જ એમ કહી શકાય કે પ્રભુની ભક્તિ એ મિ માત્ર ધર્મ નથી, ધંધો છે : ધંધામાં ય ઘણા પુરુષાર્થે જે ન મળે તે બધું- કલ્પનાતીત- આ ધર્મથી મળી જાય. ણિ હવે તો સહુ પરમાત્માની ભક્તિ કરજો જ. A કેટલાક માનવતાવાદી લોકો એવી આકર્ષક વાત કરે છે કે, અત્યારના કાળમાં જૈન | સાધર્મિકો અને દીન દુઃખિતો જયારે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય. ગરીબી, શિબેકારી, બીમારી, મોંઘવારીની ઘંટીના પડોની વચ્ચે પીસાઈ રહ્યા હોય ત્યારે મંદિરો અને એ ત્રિમૂર્તિઓની પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખવા ન જોઈએ. તે બધી રકમ દુ:ખીઓ પાછળ છે ૧૪૪ |
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy