________________
( ૧૪૫ ||
વાપરવાનો ઉપદેશ તમામ વ્યાખ્યાનકાર સાધુઓએ આપવો જોઈએ.’ | જો ચૂલબુદ્ધિનો ઉપયોગ કરાય તો આ વાત સાવ સાચી લાગે. જોકે અંશત: તો હું પણ
આ વાત ઉપર ભાર તો મૂકે જ છે પણ આ વિધાન થોડા ઊંડાણથી વિચાર માંગે છે. એ વાત એ છે કે ગરીબી વગેરેના જે પ્રશ્નો છે તે માત્ર ધન દેવાથી ઊકલતા નથી. જેની પાસે પુણ્યની ખામી હોય તે જ ગરીબ કે બેકાર વગેરે થાય. હવે જો તેના પુણ્યનું મીંડું હોય | અને કોઈ ઉદાર શ્રીમંત તેને બે હજાર રૂપિયા ધંધો કરવા આપે તો કાં ઘરે પહોંચતા પહેલાં મજ તેનું ખિસું કપાઈ જાય, કાં લેણદારો વકરો ખેંચી જાય, કાં ઘરમાં જબરી માંદગી આવી |
જાય.
મિ આમ થતાં હાથમાં આપેલી રકમ ગાયબ થઈ જાય. ણિ આવું ન થવા દેવા માટે તે આત્માએ નિર્મળ પુણ્ય પેદા કરવું પડે. પુણ્ય પેદા કરવાનો
સર્વોત્તમ ઉપાય પરમાત્મભક્તિ છે. જો તે ગરીબ માણસ યથાશક્તિ ભાવભરી રોજ ભક્તિ કરે બિતા તેને પ્રચંડ પુણ્યબંધ થવાની પૂરી સંભાવના રહે એનો ઉદય થતાં જ તેના બધા પ્રશ્નો હિ Aિઆપમેળે ઉકળવા લાગે. આજે ભારતીય પ્રજાના નાવ પાણીમાં ય અટક્યાં છે કે ડૂળ્યા છે | બિયારે જિનપૂજા અને જીવદયાના ચાલતા ધૂમ ધર્મોના લીધે જૈનો એટલું પુણ્ય બાંધે છે કે હિ ચિતેમનાં નાવડાં રેતીમાં ય સડસડાટ દોડે છે. (અપવાદ તો જરૂર હોઈ શકે.) બિલાખો મંદિરોથી સુશોભિત - ભારત
ભારતમાં લાખો મંદિરો, દેરાસરો, ગિરજાઘરો વગેરે છે. ક્રોડો લોકોને ભગવાનમાં
| ૧૪૫ ||